• વિદ્યાસહાયકોની સ્પે. લીવ કપાતમાં ન ગણવા માંગ

  DivyaBhaskar News Network | Sep 13,2018, 02:16 AM IST

  ભુજ | 2013ની સાલમાં ભરતી થયેલા વિદ્યાસહાયકોની મંજૂર થયેલી સ્પેશિયલ લીવ કપાત પગારમાં ન ગણવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરાઇ છે. રજૂઆતમાં જણાવાયા મુજબ ફિક્સ પગારકર્મીઓને આકસ્મિક રજાઓ મળવાનો પરિપત્ર જાહેર થયેલો છે તેના સંદર્ભે રાજ્યના ...

 • કોડાયની શાળામાં શિક્ષક દિન ઉજવણી

  DivyaBhaskar News Network | Sep 13,2018, 02:16 AM IST

  ભુજ | કોડાયની પ્રેમ સુબોધ નવનીત હાઈસ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી પ્રસંગે સંપૂર્ણ શિક્ષણકાર્ય ધો. 10થી 12ના 25 વિદ્યાર્થીઓ દ્વારા કરાયું હતું. આ વેળાએ વક્તૃત્વ, નિબંધ તેમજ સ્લોગન સ્પર્ધા યોજાઇ હતી. તમામ વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આયોજનમાં છાત્રાઓ ગોસ્વામી અપેક્ષા, ...

 • રેલડીની જમીન પચાવી લેનારા શખ્સો સામે પગલા લેવા રેન્જ કક્ષાએ રજુઆત

  DivyaBhaskar News Network | Sep 13,2018, 02:16 AM IST

  ભુજ તાલુકાના રેલડી ગામની સીમમાં આવેલી સર્વે નં 109/1, તથા કુકમાંની 53/1 વાળી જમીનના સાટા કરાર કરાવી જમીન માલિકે માધાપરના શખ્સ પાસેથી 1લાખ 65 હજાર પડાવી જમીનના કાગળ કે કબજો ન આપી, દરમિયાન આ જ જમીન અન્ય પાર્ટીને વેચી મારતાં ...

 • પાલિકામાં સીઓએ દરવાજે બેસી લેટલતીફોને ઢંઢોળ્યા

  DivyaBhaskar News Network | Sep 13,2018, 02:16 AM IST

  નગરપાલિકામાં બુધવારે ઉઘડતી કચેરીએ મુખ્ય અધિકારી પહોંચી આવ્યા હતા, પરંતુ કર્મચારીઓ મોડા પડ્યા હતા, જેથી મુખ્ય અધિકારી દરવાજા પાસે બેસી રહ્યા હતા અને મોડા આવતા કર્મચારીઓને ઢંઢોળ્યા હતા. જોકે, ઉગ્ર સ્વભાવના મુખ્ય અધિકારીએ સૌને શાંત ચિત્તે વિનવ્યા હતા, જેથી કર્મચારીઓ ...

 • ભુજમાં પોથી વહોરામણી શોભાયાત્રા નીકળી

  DivyaBhaskar News Network | Sep 13,2018, 02:16 AM IST

  ભુજ | ભુજના છ કોટી સ્થાનકવાસી જૈન સંઘના આંગણે વરિષ્ઠ મહાસતીજી પ્રભાવતીજી અને ચંપકલતાજીની નિશ્રામાં કલ્પસૂત્ર અને આલોયણા પોથીની વહોરામણીનો પ્રસંગ ઉજવાયો હતો. શોભાયાત્રામાં ભાવિકો ઉમટ્યા હતા. કલ્પસુત્ર પોથીની વહોરામણીનો લાભ દિલીપ શાહ પરિવારે તેમજ આલોયણા પોથીની વહોરામણીનો લાભ ઊર્મિલાબેન ...

 • ભુજમાં 2011માં 1500 હાથલારી અને 2018માં 1173 નોંધાઈ!

  DivyaBhaskar News Network | Sep 13,2018, 02:16 AM IST

  ભુજ નગરપાલિકાએ 2011માં શહેરના લારીગલ્લાવાળાનો સર્વે કરીને દરેકને નંબર આપ્યા હતા, જેમાં 1500 જેટલા નોંધાયા હતા, પરંતુ આશ્ચર્ય વચ્ચે 2018માં માત્ર 1173 જ ચોપડે ચડ્યા છે. જોકે, સફાઈ ચાર્જ તો માત્ર 150 કેબિન માલિકો પાસેથી જ વસુલાય છે. ભૂકંપ ...

 • બહેનની શોધમાં શ્રમજીવી ભાઇ મારે છે વલખા

  DivyaBhaskar News Network | Sep 13,2018, 02:15 AM IST

  સરપટ નાકા પાસે આવેલી ગોરેવાલી મસ્જીદ પાસેથી ગત શુક્રવારે પતિ સાથે રહેલી પરણિતા અચાનક ગાયબ થઇ ગઇ હતી જે ઘટનાને છ દિવસ થઇ ગયા તેમ છતાં પોલીસ યુવતીની ભાળ મેળવી શકી નથી, બીજી તરફ બહેનની શોધ માટે તેનો શ્રમજીવી ભાઇ ...

 • સુરતના ઉદ્યોગપતિ છાત્રોને સફળતાનો ગુરૂમંત્ર આપશે

  DivyaBhaskar News Network | Sep 13,2018, 02:15 AM IST

  એક સામાન્ય કારીગર તરીકે હીરા ઉદ્યોગમાં કારકિર્દી શરૂ કરીને વર્તમાન સમયે 7500 કરોડના વાર્ષિક ટર્ન ઓવરની કંપની ધરાવનારા સુરતના ઉદ્યોગપતિ સ્વાનુભવો પરથી વિદ્યાર્થીઓને સફળતાનો ગુરૂમંત્ર આપશે. ભુજમાં રોટરી ક્લબ દ્વારા તા. 15/9ના સવારે 10 વાગ્યાથી વીડી હાઇસ્કૂલમાં યોજાનારા ‘નિરાશાની ગર્તામાં ...

 • જરુર છે ઓવર હેડ ટેન્કની અને ભુજમાં બનશે 4 સંપ!

  DivyaBhaskar News Network | Sep 13,2018, 02:15 AM IST

  ભુજમાં શહેરીજનોને નળ વાટે પીવાનું પાણી પૂરતા દબાણથી પૂરું પાડવા માટે ઓવર હેડ ટેન્કની જરૂર છે, પરંતુ નગરપાલિકા દ્વારા વધુ 4 નવા સંપ બનાવવાની તૈયારીને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે, જેથી પાણીની સંગ્રહ શક્તિ તો વધશે પરંતુ વિતરણ વ્યવસ્થાનો પ્રશ્ન ...

 • આજનું તાપમાન ભુજ 32.6 25.0

  DivyaBhaskar News Network | Sep 13,2018, 02:15 AM IST

  આજનું તાપમાન ભુજ 32.6 25.0

 • પૂર્વ રાજયમંત્રી સહિત 3 ગાડીના નંબર ડીલીટ ન થતા કોકડુ ગુંચવાયું

  DivyaBhaskar News Network | Sep 13,2018, 02:15 AM IST

  સમગ્ર રાજયમાં ભુજ આરટીઓ ટેક્સ ચોરીના કૌંભાડે ભારે ચર્ચા જગાવી છે ત્યારે આ કૌંભાડમાં પૂર્વ રાજયમંત્રીની ગાડીઓ પણ સમાવેશ થાય છે અને તેમની ગાડી સહિત અન્ય બે ગાડીઓની બેકલોગ એન્ટ્રી રદ્દ ન થઇ શકી જેથી આ કોકડુ ભારે ગુંચવાયું છે. ...

 • આજે ઘરે-ઘરે માટીના ગણેશજીનો ગૃહપ્રવેશ

  DivyaBhaskar News Network | Sep 13,2018, 02:15 AM IST

  બ્રહ્મવૈવર્ત પુરાણના ગણેશ ખંડમાં એવો ઉલ્લેખ છે કે માતા પાર્વતીએ ગણેશની માટીની પ્રતિમા બનાવીને તેમનું પ્રાગટ્ય કર્યું હતું. ભગવતી ગૌરી માટીમાંથી બનેલા બાળકનો વિગ્રહ બનાવીને તેમાં પ્રાણ તત્ત્વનું આહવાન કર્યું હતું. શાસ્ત્રોમાં પણ માટીના ગણેશની મૂર્તિની પૂજાને જ શ્રેષ્ઠ માનેે ...

 • માંડવી તાલુકાનો 51મો યુવા ઉત્સવ યોજાશે

  DivyaBhaskar News Network | Sep 13,2018, 02:15 AM IST

  માંડવી તાલુકાનો 51મો યુવા ઉત્સવ યોજાશે ભુજ : માંડવી તાલુકાનો 51મો યુવા ઉત્સવમાં 15થી 29 વર્ષ સુધીના કોઇ યુવક-યુવતી, વિદ્યાર્થી કે બિન વિદ્યાર્થી ભાગ લઇ શકશે. આ ઉત્સવની સ્પર્ધાઓ ‘અ’ ‘બ’ અને ખુલ્લા વિભાગમાં યોજવામા આવશે. ‘અ’ વિભાગ માટે ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી