• ધુળેટીના રંગમાં ભંગ, આજે પણ તમામ વિસ્તારોને પાણી નહીં મળે

  DivyaBhaskar News Network | Mar 21,2019, 03:51 AM IST

  ભુજ પાલિકાએ અંજારથી કુકમા સુધી નર્મદાના પાણીની પાઈપ લાઈનની મરંમતનું કારણ આગળ ધરીને 18 અને 19 માર્ચના નળ વાટે પીવાનું પાણી વિતરણ કરવામાં અસમર્થતા બતાવી હતી, પરંતુ 20મી તારીખે પણ વિતરણ કરાયું ન હતું. જોકે, ગુરુવારથી સપ્લાય શરુ થઈ જશે, ...

 • ગુજકેટના આવેદનપત્રો 24 માર્ચ સુધી સુધારી શકાશે

  DivyaBhaskar News Network | Mar 21,2019, 03:51 AM IST

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26મી એપ્રિલે ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટની પરીક્ષા લેવાશે. જેના આવેદનપત્રોમાં 24 માર્ચ સુધી ઓન લાઈન સુધારો કરી શકાશે. શિક્ષણ બોર્ડના નાયબ નિયામક (પરીક્ષા)એ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ...

 • વિશ્વ મોસમ દિવસે ભુજની હવામાન કચેરીનું કાર્ય જાહેર જનતા નિહાળી શકસે

  DivyaBhaskar News Network | Mar 21,2019, 03:51 AM IST

  ભુજ | ૨૩ માર્ચના દિવસને વિશ્વ મોસમ દિવસ તરીકે આખી દુનિયામાં મનાવવામાં આવે છે. ત્યારે આ દિવસની ઉજવણીના ભાગરૂપે ભુજની હવામાન કચેરીએ એક નવતર પહેલ કરી લોકો હવામાન કચેરીની મુલાકાત લઇ તમામ કામગીરી નિહાળી શકે તેવી એક વ્યવસ્થા ગોઠવી છે. ...

 • મંજુરી મળી ગઈ છે છતાં અમલવારીમાં ઢિલ થતા કર્મચારીઓ આંદોલનના માર્ગે

  DivyaBhaskar News Network | Mar 21,2019, 03:50 AM IST

  પાલિકામાં રોજંદારોને કાયમી કરવાની મંજુરી મળી ગઈ છે, પરંતુ અમલવારીમાં ઢિલ થઈ રહી છે, જેથી કર્મચારીઓ ધરણા સહિતના કાર્યક્રમો સાથે આંદોલનના માર્ગે છે. જેમનો પ્રશ્ન હવે આચાર સંહિતાના ટલ્લે ચડાવવામાં આવી રહ્યો છે, જેથી કર્મીઓએ બુધવારે ભાજપ કાર્યાલય પાસે સૂત્રોચ્ચાર ...

 • 200 ચકલીઘર વિતરીત કરી વિશ્વ ચકલી દિન ઉજવાયો

  DivyaBhaskar News Network | Mar 21,2019, 03:50 AM IST

  20મી માર્ચ, વિશ્વ ચકલી દિવસના ઉપક્રમે ભુજના ઇન્નરવ્હીલ ક્લબ અને સંસ્કારનગર સહેલી ગ્રૂપના સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરાઇ હતી. માનવજ્યોતના પ્રબોધ મુનવરના સહયોગથી નાગરિકોને 200થી પણ વધુ ચકલીઘર અને પાણીના કુંડાં વિતરીત કરાયાં હતાં. કુસુમબેન માણેકે આપણી પર્યાવરણીય મિત્ર ચકલીઓનું જતન ...

 • હોળીની પૂર્વસંધ્યાએ ‘રંગરસિયા' કાર્યક્રમને બહેનોએ માણ્યો

  DivyaBhaskar News Network | Mar 21,2019, 03:50 AM IST

  ભુજના ભાટિયા મહિલા મંડળ દ્વારા મહાજનવાડી ખાતે હોળીની પૂર્વ સંધ્યાએ ‘રંગરસિયા' નામનો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. મહિલા મંડળના પ્રમુખ રાખી આશરે સૌને આવકારી વાસંતી પર્વ હોળી-ધૂળેટીનું વૈષ્ણવ સંપ્રદાયમાં અનેરું મહત્વ બતાવી ઉપસ્થિત જ્ઞાતિજનોને હોળીની વધાઈ આપી હતી. સૌએ પરસ્પર ...

 • પવનની ઝડપ વધતાં મહતમ પારો પટકાયો: ફરી ઉંચકાશે

  DivyaBhaskar News Network | Mar 21,2019, 03:50 AM IST

  કચ્છમાં વાતાવરણમાં વિષમતાના ઘટેલા પ્રમાણ વચ્ચે બુધવારે પવનની ઝડપમાં વધારો થતાં મહતમ પારો 2થી 4 ડિગ્રી જેટલો પટકાતાં લોકોને ગરમીમાંથી આંશીક રાહત મળી હતી. જોકે હવામાન વિભાગે 2 દિવસ બાદ પારો ઉંચકાવવાની સંભાવના વર્તારામાં વ્યકત કરી છે. ભુજમાં 33.2 ડિગ્રી ...

 • પોલીસ દ્વારા કતલ માટેના સાધનો અને હેરાફેરીના વાહનો સહિતનો મુદામાલ કબજે

  DivyaBhaskar News Network | Mar 21,2019, 03:50 AM IST

  ભુજ તાલુકાના નાના વરનોરા ગામે બુધવારે વહેલી સવારે પોલીસે બાતમીના આધારે છાપો મારીને કતલખાને ઝડપી પાડ્યું હતું.સ્થળપરથી અંદાજીત 250 કિલો માસનો જથ્થો અને હેરાફેરી માટેના વાહનો તેમજ અને સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો તો રેડ દરમિયાન આરોપીપઓ નાશી છુટ્યા ...

 • ‘ બુરા ન માનો હોલી હૈ’ ભુલકાઓએ ઉજવી એડવાન્સ હોલી

  DivyaBhaskar News Network | Mar 21,2019, 03:50 AM IST

  રંગોનો તહેવાર હોળી નાનાથી મોટા દરેકને પ્રિય હોય છે. છેલ્લા થોડા વર્ષોથી પાણીનો બગાડ ન થાય તે માટે તિલક હોળી અને પર્યાવરણને નુકશાનકર્તા રંગોનો બહિષ્કાર કરવા પ્રેરે તેવી ભાવના જોવા મળે છે.આજે શહેર શહેર અને ગામડે ગામડે બાળકો, યુવાનો અને ...

 • જીકેમાં ફરી ખિસ્સા કાતરૂ મહિલા પાકીટ ચોરતાં રંગેહાથ પકડાઇ

  DivyaBhaskar News Network | Mar 21,2019, 03:50 AM IST

  ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લેભાગુઓ અને ચોરી ચપાટી કરતાં તત્વોની અવાર જવાર વધી ગઇ છે થોડા સમય પૂર્વે એક વયસ્ક કપલનું પાકીટ ચોરાયાની ઘટના બની હતી, તો ર્દદિના સબંધી એક મહિલાની રોકડની ચોરી થઇ ગઇ હોવાની ઘટના બની હતી ત્યારે ...

 • ભુજ પાલિકાના હેડ ક્લાર્કે કાચુ કાપ્યું અને પોલીસ ધસી આવી

  DivyaBhaskar News Network | Mar 21,2019, 03:50 AM IST

  ભુજ નગરપાલિકામાં મુખ્ય અધિકારીએ આંદોલન ચલાવતા સુધરાઈના ભુજ નગરપાલિકા સંયુક્ત કર્મચારી સંઘના સભ્યો સાથે બંધબારણે બેઠક યોજી હતી, જેથી કર્મચારીઓમાં તર્ક વિતર્ક થયા હતા અને હેડ ક્લાર્કને અજુગતુ થયાની દહેશતથી પોલીસને બોલાવી લીધી હતી. ભુજ નગરપાલિકા સંયુક્ત કર્મચારી સંઘના ...

 • ભુજ : વિધાણી ખતુબાઇ ઇશાક (ઉવ.90) તે મર્હુમ ઇશાક ઉંમર

  DivyaBhaskar News Network | Mar 21,2019, 03:50 AM IST

  ભુજ : વિધાણી ખતુબાઇ ઇશાક (ઉવ.90) તે મર્હુમ ઇશાક ઉંમર વિધાણી (એસટી ડ્રાઇવર)ના પત્ની, મામદ ઉમર વિધાણી (નિવૃત એસ.ટી.જે.એ.)ના ભાભી, અ.લતીફ (રીક્ષાવાળા), અ.રસીદ (ઘડીયાળી), અ. અજીઝ, અ.ગનીના માતા, સઅદ તથા લતીફના દાદી તા.20-3ના અવસાન પામેલ છે. તેમની વાયેઝ-જિયારત તા.22-3ના શુક્રવારે ...

 • ચોબારીમાં પીર પડેલશાના મેળે ભાવિકો મનભરીને ઉમટ્યા

  DivyaBhaskar News Network | Mar 21,2019, 03:50 AM IST

  ચોબારી ખાતે કોમીએકતાના પ્રતિક સમા પીર પડેલશાના મેળે કચ્છ-કાઠિયાવાડથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ગાદીપતિ પીર સૈયદ મહંમદશાહબાપુની આગેવાનીમાં ચાદર ચઢાવવાની વિધિ યોજાઇ હતી જેમાં ચાદર ચડાવવા ભાવિકોની અડધા કિમી જેટલી લાંબી લાઇન લાગી હતી. લોકોએ દરગાહે પોતાની ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી