• ગળપાદરની જેલના કેદી માટે ટીવી સેટ અર્પણ કરાયો

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:52 AM IST

  રોટરી ક્લબના ચાર્ટડ ડે નિમિત્તે વિવિધ સેવા પ્રવૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરહદ પર ફરજ બજાવતા સૈનિકોના 18 જવાનોના પત્નીઓનું ચાંદીના સિક્કા અર્પણ કરી સન્માન કરાયું હતું. ગળપાદર જેલના કેદી માટે ટીવી સેટ, જેલ અધિકારી જાડેજાને અર્પણ કરાયો હતો. મહિલા ...

 • ગાંધીધામ | નવજ્યોતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:52 AM IST

  ગાંધીધામ | નવજ્યોતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. કેડીઆરસી એકેડેમીની ટીમ વિજેતા બની હતી. જેના કેપ્ટન કંકુ મરંડને રોકડા 4444, ટ્રોફિ અને વિનર મેડલ આપવામાં આવ્યો હતો. જ્યારે રનર્સઅપ નાકોડા ક્વીનના કેપ્ટન તેજલ શાહને રૂપિયા 2222 અને ...

 • અબડાસા વિસ્તારમાં વીજ શોકથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:52 AM IST

  અબડાસા તાલુકામાં અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીના ભોઆ પાસે વીજ શોકના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું હતું. આ વિસ્તારમાં પસાર થઇ રહેલા અબડાસાના ધારાસભ્યની મૃત મોર પર નજર પડતાં તેમણે વન વિભાગને જાણ કરી હતી. શુક્રવારે બનેલા આ બનાવ અંગે ધારાસભ્ય ...

 • ગાંધીધામ-બાન્દ્રા વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:52 AM IST

  ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા સાથે અન્ય ટ્રેનો પર વેઇટીંગ લિસ્ટનું ભારણ ઘટાડવા ગાંધીધામથી બાન્દ્રા વચ્ચે વિશેષ ભાડા સાથે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો પશ્ચીમ રેલવેએ નિર્ણય કર્યો છે. આ ટ્રેન 13 એપ્રિલથી 29 જુન વચ્ચે 24 જેટલા ફેરા કરશે ...

 • ટ્રેઇલર સાથે ભટકાતાં ટેમ્પો ચાલકનું પર મોત

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:51 AM IST

  નખત્રાણા તાલુકાના મંગવાણા નજીકથી શુક્રવારે રાત્રે ડંપર અને ટેમ્પો સામ સામે અથડાતાં મંગવાણા ગામના ટેમ્પો ચાલકસ્થળ પર જ કંમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે અકસ્માત સર્જી ટ્રેલર ચાલક નાશી છુટ્યો હતો. અકસ્માતનો બનાવ રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસમાં બન્યો હતો. ...

 • ભુજની મારામારીના કેસનો ભાગેડું મુંબઇથી પકડાયો

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:51 AM IST

  ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં મારા મારીના કેસમાં છેલ્લા દશ માસથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે મુંબઇના બોરીવલી ઇસ્ટથી ઝડપી પાડ્યો હતો. ભુજ એ ડિવિઝન પોલીસ મથકના ગુનો રજીસ્ટર નંબર 3026/2018ના મારા મારીના ગુનો કામે છેલ્લા દશ માસથી ...

 • ભીની-ભીની લાગણીઓના કલરફુલ ઉત્સવનો ઉમંગ આખા કચ્છમાં છલકાયો

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:51 AM IST

  ધૂળેટી એટલે ભીની - ભીની લાગણીઓનો કલરફુલ ઉત્સવ. આ ઉત્સવનો ઉમંગ તો નાનાથી માંડીને મોટા સુધીના દરેકને હોય અને આ ઉમંગમાં તરબોળ થવા બધાય આતુર હોય. એમાંય ઉત્સવપ્રિય કચ્છની તો વાત જ નિરાળી હોયને ω ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુન્દ્રા, ...

 • 19 કલાકમાં વાગડ ફોલ્ટ 9 વખત ધ્રુજયો કંથકોટ પાસે 3નું કંપન

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:51 AM IST

  ભુજ | હોળી-ધુળેટીના પાવન પર્વ સમયે કચ્છની ધરામાં ભુસ્તરિય સળવળાટ એકાઅેક વેગવાન બનેલો જોવા મળ્યો હતો. માત્ર 19 કલાકના ટુંકા સમયગાળામાં વાગડ ફોલ્ટ 9 જેટલા હળવા કંપનથી ધ્રુજી ઉઠયો હતો. આ 9 કંપનમાં સર્વાધીક તિવ્રતા વાળો આંચકો 3ની તિવ્રતાનો હોવાનું ...

 • ભુજ | લોકસભાની ચૂંટણીને લઇ કચ્છ સહિત દેશભરમાં ભારે ધમધમાટ

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:51 AM IST

  ભુજ | લોકસભાની ચૂંટણીને લઇ કચ્છ સહિત દેશભરમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે 1952ની સાલથી યોજાતી લોકસભા ચૂંટણીના 67 વર્ષ એટલે કે સાડા 6 દાયકા જેટલો સમયગાળો વીતી ચુકયો છે તેવા સમયે કચ્છની લોકસભા બેઠક માટે મતદારોની સંંખ્યાના ...

 • સુધરાઇના રોજમદાર કર્મચારીઓના પરિજનોએ ધારાસભ્યના ઘરે દેખાવો કર્યા

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:51 AM IST

  ભુજ નગરપાલિકામાં રોજંદારોને કાયમી કરવાની ખાતરી આપ્યા બાદ સુધરાઈના પદાધિકારીઓ અને ધારાસભ્યએ પાલન નથી કર્યું છે, જેથી છેલ્લા 3 માસથી ધરણા સહિતના કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેમાં શુક્રવારે ભાજપ કાર્યાલય અને ભુજ મત વિસ્તારના ધારાસભ્યના ઘર પાસે રોંજદાર પરિવારની મહિલાઓએ ...

 • ભુજના યુવાને ધાવડા-દેવપર વચ્ચે અકસ્માતમાં જીવ ગુમાવ્યો

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:51 AM IST

  નખત્રાણા તાલુકાના ધાવડા પેટ્રોલ પમ્પ પાસે ગુરૂવારે સવારે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ભુજથી માતાનામઢ દર્શને જતા બાઇક સવારો ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે ભુજ ખસેડ્યા હતા જેમાં એક યુવકનું સારવાર દમિયાન મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક સારવાર હેઠળ છે. ...

 • પાણી મામલે પાલિકા નિષ્ફળ, શાસકોનો હુરીયો બોલાવાયો

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:51 AM IST

  કચ્છમાં 18મી અને 19મી માર્ચે નર્મદાના પાણી પહોંચ્યા ન હતા, પરંતુ ભુજ નગરપાલિકાએ પીવાના પાણીની આગોતરી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી ન હતી, વિપક્ષે વોર્ડ નંબર 1થી 3ના રહેવાસીઓને સાથે રાખીને શુક્રવારે નગરપાલિકામાં દેખાવો કર્યા હતા. જે સમયે મુખ્ય અધિકારીને બદલે વગર ...

 • કાર સાથે અથડાતા બાઇકચાલક ઘાયલ

  DivyaBhaskar News Network | Mar 23,2019, 02:51 AM IST

  ભુજ માંડવી રોડ પર કોમર્સ કોલેજ પાસે કારની પાછળ ભટકાતાં બાઈકચાલકને માથામાં ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભુજના એરપોર્ટ રોડ પર શિવધારા સોસાયટીમાં રહેતા મીત ચંદ્રેશભાઇ ગોસ્વામી (ઉં.વ 19) પોતાની મોટરસાયકલથી જુબેલી ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી