• ‘1000 રૂપિયા લાવો અને મા અમૃતમ કાર્ડ લઇ જાઓ’?

  DivyaBhaskar News Network | Mar 20,2019, 03:01 AM IST

  નખત્રાણા તાલુકામાં છેલ્લા અેકાદ વર્ષથી બોગસ મા અમૃતમ કાર્ડ બનાવવાનો વેપલો બરાબરનો જામી પડ્યો છે. નિશ્ચિત આવક મર્યાદામાં આવતા લાભાર્થીઓને બદલે પૈસાપાત્ર પરિવારો આ રીતે યોજનાનો મોટેપાયે લાભ લઇ લે છે. તાલુકાના કોટડા(જ), રવાપર, જીયાપર, મોટી વિરાણી, દેવપર, વિથોણ, ...

 • માંડવી APMCને 20 લાખનો વેરો ભરવા સુધરાઇની નોટિસ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:56 AM IST

  માર્ચ માસ પૂરો થવાને આડે હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે માંડવી પાલિકાએ વેરો ન ભરનારા બાકીદારો સામે લાલ આંખ કરી છે જેમાં એપીએમસીને 20 લાખનો ટેક્સ ભરવાની નોટિસ ફટકારાઇ છે. આવીજ રીતે કેટલીક સરકારી કચેરીઓને પણ બાકી રહેતો ...

 • કચ્છની લોકસભાની બેઠક માટે ભાજપમાં તીવ્ર કમઠાણ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:35 AM IST

  ભુજમાં ભાજપના ઉમેદવાર માટે સેન્સ લેવાયા પછી મંગળવારે અમદાવાદમાં પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં બપોરે 11 કલાકે કચ્છની બેઠકની ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં પોત-પોતાની રીતે દલીલો કરી હતી. અંદાજે એકાદ કલાક સુધી આ બેઠક ચાલી હતી. રીપીટ કે નોરીપીટની થીયેરી ...

 • બે વર્ષેથી નાસતો દુષ્કર્મનો આરોપી આખરે પે રોલ ફ્લોએ પકડી પાડ્યો

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:35 AM IST

  બે વર્ષેથી પોસ્કો સહિતના ગુન્હાઓ જેના વિરુદ્ધ લાગેલા છે અને દુષ્કર્મ જેવા ગંભીર આરોપ લાગેલા છે તે આરોપી ફરાર હતો. તે આરોપી કાશમશા ઉર્ફે ટાઈગર હૈદરશા શેખ (રહે. પ્લોટ નં. 8, લાઈન નં. 17, એકતા નગર, અંજાર) ને પુર્વ કચ્છની ...

 • કાર્ગો, ઝોનમાં પોલીસ દ્વારા દેશી દારૂ માટે કાર્યવાહિ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:35 AM IST

  ગાંધીધામના બી ડિવીઝન પોલીસ દ્વારા કાર્ગો અને ઝોન વિસ્તારમાં દેશી દારુની બદીને કાબુમાં લાવવા માટૅ કાર્યવાહિ ચાલુ રાખીને ત્રણેક સ્થળોએ દરોડૉ પાડીને નાની મોટી માત્રામાં દારુનો જથ્થો પકડી પાડ્યો હતો. ગાંધીધામના ગુડસાઈડ, ઝોન સવીસ રોડ પર બચુ વિરા નાયક ...

 • 5500 કરોડના એક્સપોર્ટ કૌભાંડમાં કચ્છ કનેકશન?

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:35 AM IST

  ડીરેક્ટરોટ ઓફ રેવન્યૂ ઈન્ટેલીજન્સની અમદાવાદ ઝોનલ યુનીટ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં કુલ 5500 કરોડના કુલ કાર્ગો કિંમત સામેલ હોવાનું અને સામેથી 52 કરોડ દાણચોર એક્સપોર્ટ્સ પાસેથી રીકવરી કરી લેવામાં આવ્યા હોવાનું સતાવાર સુત્રોએ ...

 • આદિપુરમાં જુગાર રમતા 5 શખસો ઝડપાયા

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:35 AM IST

  આદિપુરના મેદાનમાં જાહેરમાં જુગટુ રમી રહેલા 5 શખસોને 5 હજાર રોકડ સાથે પકડી પાડ્યા હતા. આદિપુરના ટીસીપીસી મેદાનમાં મંગળવારના સાંજે જાહેરમાં જુગટુ રમી રહેલા રવાભાઈ ઉર્ફે અજી ખોડાભાઈ આહીર (ઉ.વ.54), ભુનેશ્વર રાજેંદ્રપ્રસાદ ગુપ્તા(ઉ.વ.42), કાનજી શામજી મહેશ્વરી (ઉ.વ.45), મોહન ઉર્ફે ...

 • તુણા પાસે બાઈક કારની અડફેટૅ આવતા 2 ઘાયલ

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:35 AM IST

  કંડલા નજીક તુણા વંડી વિસ્તારમાં કારે બાઈકને અડફેટૅ લેતા બે ઘાયલ થયા હતા. કંડલા મરીન પોલીસ મથકે તુણામાં રહેતા ઉસ્માનભાઈ ઈબ્રાહીમ બાપડાએ અલ્ટો કાર નં જીજે 12 ડીએ 6167ના ચાલક ગની સોઢા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે તેવો ...

 • ‘તમારી ગાય ભડકે છે' કહેતા સ્ત્રીને પથ્થર માર્યો

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:35 AM IST

  કંડલા નજીક રામપરમાં બનેલી ઘટનામાં બે મહિલાઓ સામાન્ય બાબતે બોલાચાલી બાદ પથ્થર મારતા પોલીસ સુધી મામલો ખેંચાયો હતો. કંડલા મરીન પોલીસ મથકના સુત્રોએ ફરીયાદી નાસીબેન ભુવીન પરમારની ફરિયાદને ટાંકતા જણાવ્યુ હતુ કે ફરીયાદીએ આરોપી મીનાબેન રાજેશ જાદવને બાળકો આંગણામાં દોડાદોડી ...

 • ચેક બાઉન્સના કેસમાં 1 વર્ષની કેદનો ચુકાદો આપતી અદાલત

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:33 AM IST

  8 વર્ષે જુના ગાંધીધામના વેપારીએ કરેલા ચેક બાઉન્સના કેસમાં કોર્ટે કડક વલણ અખત્યાર કરીને આરોપીને એક વર્ષેની કેદની સજા ફરમાવી એક મહિનાની અંદર રકમ ચુકતે કરી દેવા અને તે ન કરી શકે તો વધુ બે મહિનાની કેદની સજા સંભળાવીને 5 ...

 • કલેક્ટર રોડનું નાળું બોક્ષ ટાઇપનું બનાવો

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:33 AM IST

  નગરપાલિકા દ્વારા વરસાદી નાળાની મરંમત કરવા માટે 15 કરોડ જેટલી તોતીંગ રકમ ખર્ચવામાં આવી રહી છે. સીસી નાળા બનાવવા સહિતના મુદ્દે કરવામાં આવી રહેલા કામોમાં ફરિયાદો પણ ઉઠી રહી છે. નગરપાલિકાના નિંભર તંત્ર દ્વારા આ ફરિયાદો પ્રત્યે ગંભીરતાથી ધ્યાન રાખવું ...

 • રાજકીય પક્ષોના કાર્યાલયોમાં કાગડા ઊડે છે

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:33 AM IST

  લોકસભાની ચૂંટણીની જાહેરાતના પગલે જ ગાંધીધામ સમગ્ર કચ્છનું વાતાવરણ ગરમ વધી ગયું હતું પરંતુ હજુ ઉમેદવારોના નામની જાહેરાત ન થતાં અવઢવ ભરી સ્થિતિ જોવામાં આવી રહી છે. કોંગ્રેસ અને ભાજપના સંગઠન જોવામાં આવે તો બંનેને ખાટલે મોટી ખોટ હાલના તબક્કે ...

 • મજુરો હોળી કરવા વતન જતા કામને બ્રેક

  DivyaBhaskar News Network | Mar 20,2019, 02:33 AM IST

  નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. જે તે કામ માટે અગાઉ વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા પછી આ કામ શરૂ થઈ ગયું છે જેને લીધે આચારસંહિતા લાગુ પડતી નથી અને જે કામમાં કામ કરતા મજૂરો ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી