વાસ્તુ ટિપ્સ / તમે એકલાં પડી ગયા હોય તેવું લાગે છે?  આ વાસ્તુ દોષ હોય શકે છે

Vastu tips How to stop feeling lonely
X
Vastu tips How to stop feeling lonely

Divyabhaskar.com

Jul 11, 2019, 04:53 PM IST

ધર્મ ડેસ્ક : કેવા પ્રકારના વાસ્તુ દોષ હોય તો તેમે એકલાં પડી ગયા હોય તેવું લાગે તે અહીં અમારા વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ જણાવી રહ્યા છે.
 

આ વાસ્તુ દોષથી તમે એકલા પડી ગયા હોય તેવું લાગશે

(1) તમારાં દ્વાર પર ગણેશ એક જ બાજુ હોય તો એકલવાયુ લાગે. 
 

(2) તમારાં ઘરમાં બ્રહ્મનો દોષ હોય તો એવું લાગે 
 

(3) ઈશાન થી નૈઋત્ય નો અક્સ નકારાત્મક હોય તો. 
 

(4) પશ્ચિમ મધ્ય નો દોષ હોય તો. 
 

(5) પશ્ચિમ થી પૂર્વ નો અક્ષ નકારાત્મક હોય તો 
 

(6) અગ્નિથી વાયવ્યનો અક્ષ નકારાત્મક હોય તો નારીને એકલતા લાગે 
 

(7) મુખ્ય બે અક્ષ નકારાત્મક હોય તો 
 

(8) પશ્ચિમમાં પૂજા હોય તો 
 

(9) ઈશાન કરતા અન્ય જગ્યાએ જમીન નીચે તરફ જતી હોય તો.
 

(10) ઉપાય: મહામૃત્યુંજય મંત્ર કે નવકાર મંત્ર યોગ્ય રીતે કરવામાં આવે તો આ સમસ્યામાં રાહત થાય છે.

(માહિતી : વાસ્તુ સાયન્ટિસ્ટ મયંક રાવલ)

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી