વાસ્તુ ટિપ્સ / નૈરુત્યમાં બારીઓ નાની હોય તો સારું ગણાય, આ દિશાને લગતા 8 નિયમ

vastu tips for south west direction
X
vastu tips for south west direction

divyabhaskar.com

May 04, 2019, 11:24 AM IST

ધર્મ ડેસ્ક : વાસ્તુશાસ્ત્રમાં નૈરુત્ય દિશા (સાઉથ-વેસ્ટ)ને લઈને જે નિયમો જણાવવામાં આવ્યા છે તેના વિશે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ અહીં જણાવી રહ્યા છે.
 

વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિ નૈરુત્ય દિશાને લગતા નિયમો

નૈરુત્યમાં દ્વાર યોગ્ય ન ગણાય.

નૈરુત્યમાં બારીઓ નાની હોય તો સારું ગણાય.

નૈરુત્યમાં સંડાસ ક્યારેય ન રખાય.

નૈરુત્યમાં દીવાલની જાડાઈ વધારે હોય તો સારું ગણાય.

નૈરુત્યમાં પ્લોટનો નેવું અંશથી નાનો ખૂણો નકારાત્મક ગણાય છે.

નૈરુત્યમાં ઊંચા વૃક્ષો વવાય.

નૈરુત્યમાં પ્લોટમાં ત્રાંસ ન રખાય.

નૈરુત્યમાં મકાનની ઉંચાઈ વધારે હોય તો સારું.

જોકે આવી વ્યવસ્થાથી ઉદભવતી અસરો નકારત્મક હોય તો તેના નિરાકરણ માટેની સુંદર વાત ભારતીય વાસ્તુમાં કરવામાં આવેલી છે.

(માહિતી -વાસ્તુ સાયન્ટીસ્ટ મયંક રાવલ)

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી