વાસ્તુશાસ્ત્ર / ઘરમાં વધારાની વસ્તુઓ ન રાખવી, સુખી થવા માટેની 9 વાસ્તુ ટિપ્સ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

divyabhaskar.com

May 17, 2019, 11:42 AM IST

ધર્મ ડેસ્ક : સુખી થવા માટેની 9 વાસ્તુ ટિપ્સ અમારા વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ અહીં જણાવી રહ્યા છે.
 

સુખી થવા માટે શું કરવું જોઈએ?

ઘરમાં વધારાની વસ્તુઓ ન રાખવી જોઈએ.

સવારે વહેલા ઊઠવું જોઈએ.

વડીલોને માન આપવું જોઈએ.

સંતાનોને સમય આપવો જોઈએ.

ઘરમાં રાત્રે એઠા વાસણ ન રાખવા જોઈએ.

ઉત્તર તરફ માથું રાખીને સૂવું ન જોઈએ.

યોગ્ય રીતે શિવપૂજા કરવી જોઈએ.

સૂર્યને અર્ઘ આપવો જોઈએ.

બ્રહ્મનો દોષ ન હોવો જોઈએ.


(માહિતી-વાસ્તુ સાયન્ટીસ્ટ મયંક રાવલ).

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી