9 વાસ્તુ ટિપ્સ  / વ્યક્તિ જેવી પથારી ઉપર સૂવે તેવી અસર તેના પર થાય છે, લીરાના ગાદલા પર સૂવાથી આર્થિક ચિંતા રહે છે

vastu tips for bed
X
vastu tips for bed

divyabhaskar.com

May 11, 2019, 10:50 AM IST

વ્યક્તિ જેવી પથારી ઉપર સૂવે તેવી અસર તેના પર થાય છે, લીરાના ગાદલા પર સૂવાથી આર્થિક ચિંતા રહે છે

ધર્મ ડેસ્ક: વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા મજુબ વ્યક્તિ જેવી પથારી ઉપર સૂવે તેની સીધી અસર વ્યક્તિ ઉપર પડે છે. ઊંધ અપૂરતી થવી, આર્થિક કે માનસિક સહિતની સ્થિતિ આના કારણે સર્જાઈ શકે છે. અહીં વાસ્તુ એક્સપર્ટ મયંક કાવલ જણાવી રહ્યા છે કે કેવી પથારીમાં સૂવાથી શું અસર થાય.
 

કેવી પથારી ઉપર સૂવાથી શું અસર થાય

જો તમે લીરાના ગાદલા પર સૂવો છો તો આર્થિક ચિંતા રહે છે.

જો તમે દેશી રૂના ગાદલા પર સૂવો તો સારી ઊંઘ મળી શકે છે.

જો તમે સિન્થેટીક રૂના ગાદલા પર સૂવો છો તો ઊંઘમાં બાધા આવી શકે છે.

જો તમે રેશમના ગાદલા પર સૂવો છો તો ઊંઘ સિવાયના વિચાર આવે છે.

દર્ભની ચટાઈ પર સૂવાથી સાત્વિક વિચારો આવે છે.

આરસ પર સૂવાથી શારીરિક તકલીફ આવે છે. 

ચામડાની પથારી પર સૂવાથી તામસીપણું આવે છે.

લોખંડ પર સૂવાથી ઉર્જા ઓછી થાય છે.

હકારાત્મક લાકડા પર સૂવાથી સ્વાસ્થ્ય સુધરે છે.

માહિતી - વાસ્તુ સાયન્ટીસ્ટ મયંક રાવલ 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી