વાસ્તુ ટિપ્સ / ચંદનનું તિલક મનને શાંતિ આપે છે, દરેક તિલક શું સૂચવે છે?

divyabhaskar.com

May 14, 2019, 03:37 PM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

ધર્મ ડેસ્ક: વાસ્તુ પ્રમાણે તિલકની વ્યક્તિ ઉપર શું અસર પડે છે તે અમારા વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ અહીં જણાવી રહ્યા છે.
 

દરેક તિલક શું સૂચવે છે?

1.

 ચંદનનું તિલક મનને શાંતિ આપે છે.

2.

 કેસર ચંદનનું તિલક વિચક્ષણ બુદ્ધિ આપે છે.

3.

 હળદરનું તિલક સ્વાસ્થ્ય આપે છે.

4.

 ભસ્મનું તિલક નિર્મોહીપણું આપે છે.

5.

કંકુનું તિલક આત્મબળ આપે છે.

6.

હળદર-કંકુનું તિલક ગૌરવ આપે છે.

7.

સિંદૂરનું તિલક શક્તિ આપે છે.

8.

કંકુ ચંદનનું તિલક આત્મ વિશ્વાસ આપે છે.

9.

 કેટલાક તિલક ભૌતિક વિચાર પણ આપે છે.
 

(માહિતી- -વાસ્તુ સાયન્ટીસ્ટ મયંક રાવલ)

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી