વાસ્તુ ટિપ્સ / ઈંટનાં મકાનમાં રહેતા લોકો પ્રેક્ટિકલ હોય છે, દરેક પદાર્થની ઘર પર અલગ અસર થાય છે

તસવીર પ્રતિકાત્મક છે.
તસવીર પ્રતિકાત્મક છે.
X
તસવીર પ્રતિકાત્મક છે.તસવીર પ્રતિકાત્મક છે.

divyabhaskar.com

May 09, 2019, 01:16 PM IST

ધર્મ ડેસ્ક : ભારતીય વાસ્તુશાસ્ત્રમાં વિવિધ પદાર્થો વિશે વાત કરવામાં આવી છે. જે પદાર્થથી ઘર બન્યું હોય તેની અસર ઘરની ઉર્જા પર પડી શકે છે.
 

વાસ્તુ મુજબ દરેક પદાર્થની ઘર ઉપર અલગ અલગ અસર થાય છે

ઈંટનાં મકાનમાં રહેતા લોકો પ્રેક્ટિકલ હોય છે.

પાષાણના મકાનમાં રહેતી વ્યક્તિમાં લાગણીની અભિવ્યક્તિ ઓછી જોવા મળે છે.

માટીના મકાનમાં રહેતા લોકો બદલાવને સ્વીકારી શકતા નથી.

સિમેન્ટના મકાનમાં રહેતા લોકોની વિચારધારા સ્વકેન્દ્રિત બને છે.

લોખંડના મકાનમાં ઉર્જા ઓછી રહે છે.

પ્લાસ્ટિકથી બનેલું ઘર નકારાત્મકતા આપે છે.

લાખનું ઘર ભય આપે છે.

પર્ણકુટીર સંતોષ આપી શકે છે.

કાચના મકાનમાં મિથ્યાભિમાન વધે છે.


જો એક કરતા વધારે પદાર્થો વપરાયા હોય તો તેની મિશ્ર અસર જોવા મળે છે. આજ કારણથી પદાર્થની પસંદગીમાં ધ્યાન રાખવું જરૂરી છે.


(માહિતી- વાસ્તુ સાયન્ટીસ્ટ મયંક રાવલ)

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી