વાસ્તુ ટિપ્સ / અગ્નિ દિશામાં એકાકી પુરુષે ન રહેવાય, આ દિશા સાથે જોડાયેલા વાસ્તુના 9 નિયમ

divyabhaskar.com

May 07, 2019, 01:22 PM IST
South East Direction and their Vastu Rules
X
South East Direction and their Vastu Rules

ધર્મ ડેસ્ક : વાસ્તુશાસ્ત્રમાં અગ્નિ દિશાને નારી પ્રધાન ગણવામાં આવે છે. વાસ્તુની દ્રષ્ટિએ આ દિશા સાથે જોડાયેલી કઈ બાબત કરવી જોઈએ અને કઈ ન કરવી જોઈએ તે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ અહીં જણાવી રહ્યા છે. 
 

અગ્નિ દિશા સાથે જોડાયેલા વાસ્તુના 9 નિયમ

1.

અગ્નિમાં એકાકી પુરુષે ન રહેવાય.

2.

અગ્નિમાં યુગલે ન રહેવું જોઈએ.

3.

અગ્નિમાં રસોડું બનાવાય.

4.

અગ્નિમાં પાણીની ટાંકી ન બનાવાય.

5.

અગ્નિ ખૂણો 90 અંશનો હોવો જોઇએ.

6.

અગ્નિમાં પૂર્વ તરફ દ્વાર નકારાત્મક છે.

7.

અગ્નિમાં એકાકી નારી એ રહેવાય.

8.

અગ્નિમાં દેવસ્થાન ન રખાય.

9.

અગ્નિમાં દક્ષિણ મુખી રસોઇ ન કરાય.
 

(માહિતી- વાસ્તુ સાયન્ટીસ્ટ મયંક રાવલ) 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી