તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Never Carry A Purse While Sleeping, It Can Cause Financial Loss

સૂતી વખતે ક્યારેય પર્સ સાથે ન રાખવું, તેનાથી ધન સંબંધિ નુકસાન થઈ શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આપણા ઘરની દરેક વસ્તુ વાસ્તુ શાસ્ત્રથી જોડાયેલી છે. કેટલીક વસ્તુઓને શુભ માનવામાં આવે છે
  • રાત્રે સૂતી વખતે ક્યારેય પર્સ સાથે ન રાખવું
  • કોઈ પણ પ્રકારના ગેજેટ જેવા કે ઘડિયાળ, મોબાઈલ ફોન રાખીને ન સૂવું જોઈએ

ધર્મ ડેસ્ક. આપણા ઘરની દરેક વસ્તુ વાસ્તુ શાસ્ત્રથી જોડાયેલી છે. કેટલીક વસ્તુઓને શુભ માનવામાં આવે છે, જ્યારે કેટલીક અમુક વસ્તુને અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, કઈં વસ્તું ઘરમાં રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક વસ્તુ એવી હોય છે જે ક્યારેય ઊંઘતી વખતે પાસે ન રાખવી જોઈએ. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. 

પર્સ- રાત્રે સૂતી વખતે ક્યારેય પર્સ સાથે ન રાખવું. આવું કરવાથી પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

ઘડિયાળઃ કોઈ પણ પ્રકારના ગેજેટ જેવા કે ઘડિયાળ, મોબાઈલ ફોન રાખીને ન સૂવું જોઈએ. તેનાથી ખોટો પ્રભાવ પડે છે. રાતે વારંવાર તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે. ઊંઘતી વખતે ક્યારે પણ પોતાના પગની પાસે જૂતા-ચપ્પલ ન રાખવા જોઈએ. તેનાથી તમને રાતે ખરાબ સપના આવી શકે છે. મોટાભાગના લોકોની આદત હોય છે કે તોઓ રાતે વાંચતા વાંચતા સૂઈ જાય છે. આવું ન કરવું જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો