વાસ્તુશાસ્ત્ર

પાંચ વાસ્તુ ટિપ્સ બાળકોને પરીક્ષામાં સારો સ્કોર કરવામાં મદદ કરશે

ધર્મ ડેસ્ક: બાળકોને પરીક્ષામાં સારા માર્ક્સ લાવવામાં કેવા પ્રકારની વાસ્તુ ટિપ્સ મદદ કરશે તે અહીં વાસ્તુ એક્સપર્ટ જણાવી રહ્યા છે.


1. બાળકોના સ્ટડી ટેબલનું શ્રેષ્ઠ સ્થળ પશ્ચિમ કે દક્ષિણ-પશ્ચિમ છે. વાસ્તુની દ્રષ્ટિએ આ દિશાને શુભ માનવમાં આવે છે.


2. ઊંઘતી વેળાએ બાળકોનું માથું પૂર્વ દિશામાં રહેવું જોઈએ. તેનાથી બાળકોની એકાગ્રતા શક્તિ અને બુદ્ધિ તેજ બને છે.


3. સ્ટડી ડેબલની નીચે બુટ કે ચપ્પલ ક્યારેય ન મૂકવા જોઈએ. કારણે કે આ સ્થળને પવિત્ર ગણવામાં આવે છે.


4. જે બાળકો અભ્યાસમાં એકાગ્રતા રાખી શકતો ન હોય તેણે અભ્યાસ વખતે ચહેરો પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ. તે સ્ટડીમાં ફોકસ કરવામાં મદદ કરશે.


5. જો બે બાળકો માટે સ્ટડીરૂમ કોમન હોય તો રૂમમાં બન્નેનો સાથે ફોટો હોય તેવો લગાવવો. તેનાથી બન્ને વચ્ચેના સંબંધો મધુર બને છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

TOP