વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી 8 ગેરમાન્યતાઓ

ધર્મ ડેસ્ક: ભારતીય વાસ્તુ માટે કેટલીક ગેરમાન્યતાઓ પ્રચલિત છે. જેમના વિશે અમારા વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ જણાવી રહ્યા છે.


વાસ્તુ શાસ્ત્ર સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ

 

1. ન્યુમરોલોજી એ વાસ્તુ શાસ્ત્રનો ભાગ છે.
2. માછલીઘર રાખવાની વાત ભારતીય વાસ્તુમાં કરવામાં આવેલી છે.
3. ઇશાનમાં સેવનનું વૃક્ષ વાવવું જોઈએ.
4. કોઈપણ એક નિરાકરણથી સમગ્ર મકાનની સમસ્યાઓ દૂર થાય છે.
5. મની પ્લાન્ટ ધનની વર્ષા કરાવે છે.
6. પીરામીડ એ ફેંગસૂઈનો ભાગ છે અથવા ભારતીય વાસ્તુના ભાગ છે.
7. ઘરનું દ્વાર રાશી પ્રમાણે નક્કી થાય છે.
8. વાસ્તુ શાસ્ત્ર માત્ર દુ:ખી લોકો માટે જ લખાયું છે.

 

(માહિતી: વાસ્તુ સાયન્ટિસ્ટ- મયંક રાવલ) 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

TOP