વાસ્તુશાસ્ત્ર
Home » Jyotish Vastu » Vastu » Vastu Dosh, Vastu Tips, Vastu Shastra, How to Remove Vastu Defects

ઘરમાં રહેતા દરેક વ્યક્તિ પર થાય છે વાસ્તુ દોષની અસર, 6 સરળ ઉપાયોથી દૂર થઈ શકે છે આ દોષ

ધર્મ ડેસ્કઃ- ઘણી વખત મકાન બનાવતી વખતે કેટલીક એવી ભૂલો થઈ જાય છે જે વાસ્તુ દોષની શ્રેણીમાં આવે છે. આ વાસ્તુ દોષની અસર તે ઘરમાં રહેતા દરેક સભ્યો ઉપર પડે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદી મુજબ, કેટલાક સામાન્ય પરિવર્તન કરીને અથવા સરળ ઉપાય કરીને આ વાસ્તુ દોષ સરળતાથી દૂર કરી શકાય છે. આજે અમે તમને કેટલીક એવી જ સરળ વાસ્તુ દિપ્સ વિશે જણાવી રહ્યા છીએ.

- શુભ નિશાન જેમ કે - લક્ષ્મી, ગણેશ, સ્વસ્તિક, ઓમ અથવા અન્ય માંગળિક નિશાન મુખ્યદ્વાર પર લગાવો.

- કિચનની સામે બાથરૂમ ન હોવું જોઈએ. હોય તો બંને વચ્ચે પડદો લગાવી દો.

- જો ઘરની છત પર બિનજરૂરી વસ્તુઓ પડી હોય તો તેને તરત ત્યાંથી હટાવી દો. તેનાથી વાસ્તુ દોષ વધે છે.

- ઘરની દીવાલ પર પ્લાસ્ટર ઉખડી ગયુ હોય તો તરત રિપેર કરાવી લો. સમય-સમય પર રંગ કરાવતા રહો.

- ઘરના બારણાં અને બારીઓ ખોલવા-બંધ કરવા પર અવાજ કરતા હોય તો રિપેર કરાવો. તેના અવાજથી ઘરનું ઓરામંડળ પ્રભાવિત થાય છે.

- આગ્નેય (પૂર્વ-દક્ષિણ) કોણમાં દોષ હોય તો અહીં જીરો વોલ્ટનો એક બલ્બ લગાવી દો.


આ પણ વાંચોઃ- રાજા-મંત્રી પ્રજાનો હાલ જાણવા નીકળ્યા, રસ્તામાં રાજાનો કૂર્તો ફટી ગયો, એક દરજીએ તરત જ કૂર્તો સીવી દીધો, રાજા તેના કામથી ખુશ થઈ ગયા અને બોલ્યા માંગી લે જે તારે જોઈએ, દરજીને સમજમાં ન આવ્યું કે શું માંગવું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

TOP