કેવા પ્રકારના વાસ્તુ દોષ હોય તો શરીરમાં સાંધાના દુખાવા થઈ શકે છે

આરસનું ફલોરિંગ હોય તો સાંધાનો દુખાવો થઈ શકે છે.

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:29 PM
Vastu remedies for home can prevent you knee pain

ધર્મ ડેસ્ક : અમુક લોકોને વાદળાની એલર્જી હોય છે. આકાશમાં વાદળા આવેને તેઓને ઘરમાં સાંધા દુખવા લાગે છે. આવી ફરિયાદ હાસ્યાસ્પદ લાગે પણ આવું થતું હોય છે તે હકીકત છે. તો ચાલો વાસ્તુની દ્રષ્ટીએ આ સમસ્યાને સમજીએ.


>> આરસનું ફલોરિંગ હોય તો સાંધાનો દુખાવો થઈ શકે છે.
>> વિટ્રીફાઈડ ટાઈલ્સ હોય તો પગ દુખે.
>> દીવાલમાં ભેજ આવતો હોય તો સાંધા દુખે.
>> પેટી પલંગ પર લાંબા સમય સુધી સુવાથી સાંધા દુખે.
>> ઘરમાં વધારાની વસ્તુઓ લાંબા સમયથી પડી હોય તો સાંધા દુખે.
>> પગથીયાની ઉંચાઈ પંદર સેન્ટીમીટરથી વધારે હોય તો ગોઠણ દુખે.
>> દક્ષિણ તરફ મુખ રાખીને લાંબા સમય સુધી કામ કરવાથી પીઠ દુખી શકે.
>> સતત બેસી રહેવાથી સાંધા દુખે.
>> કુદરતી ક્રિયાઓ ને રોકવાથી સાંધા દુખે.
>> જેના ઈલાજ તરીકે પાણી વધારે પીવું જોઈએ. થોડા થોડા સમયે ચાલવું જોઈએ અને ઘર માં શિવપૂજા કરવી જોઈએ.


(વાસ્તુ સાયન્ટીસ્ટ મયંક રાવલ, vastu@live.in )

10 વાસ્તુ ટિપ્સ: વારંવાર પૂછાતો પ્રશ્ન કે સારી ઊંઘ માટે શું કરવું?

X
Vastu remedies for home can prevent you knee pain
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App