વાસ્તુશાસ્ત્ર

10 વાસ્તુ ટિપ્સ: વારંવાર પૂછાતો પ્રશ્ન કે સારી ઊંઘ માટે શું કરવું?

ધર્મ ડેસ્ક: સુતી વખતે એવી કઈ 10 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી સારી ઊંઘ આવે? આવો સવાલ મને ઘણી વખત પૂછાયો છે. કારણ કે સારી ઊંઘ મન ને રીચાર્જ કરવા જરૂરી છે.


1. સુતા પહેલા સ્નાન કરવાથી શરીર હળવું થઇ જાય છે અને ઊંઘ સારી આવે છે.
2. સુતા પહેલા મનને તકલીફ આપે તેવું વાંચન કે શ્રવણ ન કરવું જોઈએ.
3. સુવાના થોડા સમય પહેલા અન્ય કાર્ય બંધ કરી દેવા જોઈએ જેથી મન શાંત થવા લાગે.


4. પલંગના ઉત્તર તરફ માથું રાખીને ન સૂંવું જોઈએ.
5. સુતી વખતે પગ ઢાંકેલા રાખવા જોઈએ.
6. દિવસ દરમિયાન યોગ્ય શારીરિક શ્રમ કરવો જોઈએ.
7. પલંગની આસપાસ ઈલેક્ટ્રોનિક સાધનો ન રાખવા જોઈએ.


8. પલંગ પર આછા રંગની ચાદર સુવ્યવસ્થિત રીતે રાખવી જોઈએ.
9. વધારે ઓક્સીજન મળે તેવી જગ્યાએ સૂંવું જોઈએ.
10. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો સારી ઊંઘ આવે છે અને બીજો દિવસ સ્ફૂર્તિ ભર્યો રહે છે.

 

(વાસ્તુ સાયન્ટીસ્ટ- મયંક રાવલ vastu@live.in)

 

વાસ્તુ પ્રમાણે ઘરમાં બીમ રખાય કે ન રખાય?

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

TOP