વાસ્તુશાસ્ત્ર
Home » Jyotish Vastu » Vastu » પ્રોફેશન મુજબ કરાવો ઓફિસની દીવાલને કલર । Your lucky colour and how it can help you advance your career

કરિયરમાં કલર અપાવેશે સફળતા: ડોક્ટરની દિવાલનો કલર સફેદ અથવા આછો લીલો હોવો જોઈએ

ધર્મ ડેસ્કઃ જ્યોતિષ મુજબ ઓફિસના દીવાલના રંગની અસર વ્યક્તિના વ્યવસાયની પ્રગતિ પર પડે છે. કોલકાતાના વાસ્તુ નિષ્ણાત ડો. દીક્ષા રાઠી મુજબ તમારા પ્રોફેશનને અનુકૂળ તમારી ઓફિસની દીવાલનો રંગ કેવો હોવો જોઈએ, તેની સંક્ષિપ્ત માહિતી નીચે આપેલી છે.

પ્રોફેશન - શુભ રંગ

ડોક્ટર - સફેદ અથવા આછો લીલો
વકીલ - વાદળી અથવા કોઈ ડાર્ક રંગ
એકાઉન્ટન્ટ - સફેદ અથવા આછો પીળો
બેન્ક અથવા શેર માર્કેટ - સફેદ અથવા વાદળી
કમ્પ્યૂટર સંબંધી કામ - કોઈ પણ લાઇટ કલર
વાસ્તુવિદ - વાદળી અથવા લીલો રંગ
બિલ્ડર - લીલો અથવા સફેદ રંગ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

TOP