રત્ન જ્યોતિષ

લહસુનિયા કોણે અને શા માટે ધારણ કરવો જોઈએ?

ધર્મ ડેસ્ક : કેતુનો રત્ન સફેદ-પીળો લસણિયો હોય છે. બિલાડીની આંખોની જેવો દેખાવાને લીધે તેનું નામ કેટ્સ આઈ પડ્યું છે. આ રત્નને કેતુની શાંતિ માટે પણ પહેરી શકાય છે. કેતુનો ઉપરત્ન કેટ્સ આઈ તથા એલેગ્ઝેડ્રાઇટ છે. આ બંન્ને રત્નોને ચાંદીમાં પહેરી શકાય છે.

 

રત્ન ધારણ કરનારને તે ખરાબ આત્માઓથી બચાવે છે. સફળતા તથા આનંદનો સાચો માર્ગ બતાવે છે.તે જાણીતો અને શક્તિશાળી નંગ છે. ભાગ્યને આકર્ષવાની શક્તિ ધરાવે છે.

 

કેતુ માટે 6 રતીનો લસણિયો ગુરૂ પુષ્ય યોગમાં ગુરૂવારે સૂર્યોદય પહેલા ધારણ કરવો જોઈએ. તેને પણ પંચધાતૂમાં અને મધ્યમા આંગળીમાં પહેરવો જોઈએ.   

 

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP