• Home
  • Dharm Darshan
  • Rashi Upay
  • Thursday's day will be progressive and successful for Mithun Zodiac, the work of people of Leo will easily be achieved and will be honored

ટેરો રાશિફળ / મિથુન રાશિ માટે ગુરુવારનો દિવસ પ્રગતિશીલ અને સફળ રહેશે, સિંહ રાશિના લોકોના કામ સરળતાથી થશે અને સન્માન મળશે

ddivyabhaskar.com

May 15, 2019, 01:33 PM IST
Thursday's day will be progressive and successful for Mithun Zodiac, the work of people of Leo will easily be achieved and will be honored

ધર્મ ડેસ્ક- 16 મે 2019 એટલે ગુરુવારનો દિવસ કોની માટે શુભ રહેશે? વૃષભ રાશિના જાતકોને ઘરના ખર્ચાઓ વધશે. હિંમતથી આગળ વધશે તો સફળતા મળશે. કુંભ રાશિવાળાએ મનને શાંત રાખવું અને આજેકોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો. બીજી રાશિઓ માટે ગુરુવાર કેવો રહેશે જાણો ટેરો રિડર ભૂમિકા કમલ પાસેૃ-

મેષ રાશિ-


The World કાર્ડ પ્રમાણે આજે હકારાત્મકતાથી ભરેલો દિવસ છે. કોઈ નવાં કામની યોજના ઉપર કામ શરૂ થશે કે કોઈ મહત્વપૂર્ણ કામ પૂરું થઈ

શકે.લકી કલર- પીળો, લકી નંબર-1

વૃષભ રાશિ-


Ace of Cups કાર્ડ પ્રમાણે આજે જૂનાં મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. ઘરના ખર્ચાઓ વધશે. હિંમતથી આગળ વધો, સફળતા મળશે.
લકી કલર- ગોલ્ડન, લકી નંબર-8

મિથુન રાશિ-


Four of Wands કાર્ડ પ્રમાણે આજનો દિવસ ખૂબ જ પ્રગતિશીલ રહેશે, સફળતા જરૂર મળશે. આજે યાત્રા થશે અને આવનાર સમયમાં થનારી લાંબી યાત્રાની યોજના બની શકે છે.
લકી કલર-પીળો, લકી નંબર-2

કર્ક રાશિ-


King of Wands કાર્ડ પ્રમાણે આજે અધિકાર પૂર્વક નિર્ણય લેવા અને કામ કરવાનો સમય છે. કોઈ પણ વાતમાં પાછળ ન રહેતાં. સફળતા મળશે.
લકી કલર-સફેદ, લકી નંબર-4

સિંહ રાશિ-


The Magician કાર્ડ પ્રમાણે આજનો દિવસ શુભ છે., તમે આત્મવિશ્વાસથી ભરપૂર જણાશો અને બધા કામ આસાનીથી થતાં જશે. આજે તમને માન-સન્માન પણ મળશે.
લકી કલર- ગોલ્ડન, લકી નંબર-1

કન્યા રાશિ-


Eight of Swords કાર્ડ પ્રમાણે આજનો દિવસ તમારા માટે ખૂબ જ નકારાત્મક વિચારો લઈને આવ્યો છે અને પોતાના પર કંટ્રોલ રાખો. તમારું કોઈ કશું જ બગાડી નહીં શકે. અસુરક્ષાની ભાવનાથી બહાર નિકળો.
લકી કલર-ક્રીમ, લકી નંબર-3

તુલા રાશિ-


Five of Pentacles કાર્ડ પ્રમાણે આજે તમે અનિશ્ચિતતા અને અસુરક્ષાનો અનુભવ કરશો. મનને શાંત રાખો, પોતાની આસપાસના લોકો, સંબંધીઓ, મિત્રો પર વિશ્વાસ રાખો.
લકી કલર-લીલો, લકી નંબર-6

વૃશ્ચિક રાશિ-


Knight of Cups કાર્ડ પ્રમાણે પ્રેમથી ભરેલો દિવસ તમને નવી ઊર્જા આપશે પરંતુ તે તમારા કામને પણ અસર કરશે. આજે કોઈ કમિટમેન્ટ ન કરો તો સારું રહેશે.
લકી કલર- ગુલાબી, લકી નંબર-4


ન રાશિ-


Nine of Pentacles કાર્ડ પ્રમાણે આજે ભૌતિક સુખ તરફ વધુ ઝૂકેલાં રહેશો. ખર્ચ વધવાની શક્યતા છે, આજે તમે પોતાનો ખયાલ રાખવા વિશે વધુ વિચારશો.
લકી કલર- લાલ, લકી નંબર-10

મકર રાશિ-


The fool કાર્ડ પ્રમાણે આજે જીવનના નવાં આયામનો અનુભવ કરશો. રચનાત્મક અને સંવેદનશીલતાને લીધે તમારું મન ખુશ જણાશે.
લકી કલર- જાંબુડીયો, લકી નંબર-2

કુંભ રાશિ-


Two of Swords કાર્ડ પ્રમાણે આજે કોઈ નિશ્ચય કે નિર્ણય કરી નહીં શકો તેવી સ્થિતિ રહેશે. મનને શાંત રાખો અને આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો.
લકી કલર-લીલો, લકી નંબર-4

મીન રાશિ-


The Wheel of Fortune કાર્ડ પ્રમાણે આજે ભાગ્યશાળી દિવસ છે, તમે જે પણ કામની શરૂઆત કરશો, તેમાં સફળતા જરૂર મળશે. આજે તમારા સંબંધોમાં પણ જોરદાર સુધારો થશે.
લકી કલર-લાલ, લકી નંબર-1

astrobhoomi@gmail.com

X
Thursday's day will be progressive and successful for Mithun Zodiac, the work of people of Leo will easily be achieved and will be honored
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી