ટેરો રાશિફળ / મેષ રાશિના જાતકોને ખાસ કામની જવાબદારી મળશે, વૃષભ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે

Tarot Rashifal for 9 june

Divyabhaskar.com

Jun 08, 2019, 02:25 PM IST

ધર્મ ડેસ્ક : 9 જૂન 2019નો દિવસ તમારા માટે કેવો રહેશે તે ટેરો રિડર ભૂમિકા કમલ અહીં જણાવી રહ્યા છે.

મેષ


King of Cups
આજે તમને ખાસ કામની જવાબદારી મળી શકે છે. આ જવાબદારીને તમે સારી રીતે નિભાવશો. તમારી સમજશક્તિ વધશે.
લકી કલર- ક્રીમ, લકી નંબર-5

........................

વૃષભ


Three of Wands
નવા કામને કરવાની તૈયારી પૂર્ણ થશે. તમે નવું શીખવા માટે તૈયાર રહેશો. દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે.
લકી કલર-પીળો, લકી નંબર-7

................................

મિથુન


Eight of Pentacles
જૂના કામને વારંવાર કરવાથી તેમાંથી રસ ઉડી જશે. પરંતુ લાંબા ગાળાની સફળતા માટે તે કરવું જરૂરી છે.
લકી કલર- વાદળી, લકી નંબર-8

...........................
કર્ક


Nine of Swords
આજે કોઈ બીમારી થઈ શકે છે. સાવધાન રહેવું. વ્યવહાર સારો રાખવો.
લકી કલર- નેવી બ્લુ, લકી નંબર-3

..........................

સિંહ

The Star
કાર્ડ તમારા માટે અનુકૂળ છે. આધ્યાત્મિક કામમાં રસ વધશે. પરિવાર અને સમાજમાં સન્માન મળશે.
લકી કલર- વાદળી, લકી નંબર-2

............................

કન્યા


The High Priestess
કોઈ ધાર્મિક યાત્રા યાત્રા કે કાર્યક્રમમાં સામેલ થવાની તક મળશે. ધર્મ સાથે જોડાયેલા કામમાં તમારો દિવસ વિતશે.
લકી કલર-ગુલાબી, લકી નંબર-1


........................

તુલા


Six of Cups
આજે ખુશીના યોગ છે.તમારી જૂની યાદો ફરી તાજી થઈ શકે છે. નવા લોકો સાથે ઓળખાણ થઈ શકે છે.
લકી કલર-ક્રીમ, લકી નંબર-8

.......................

વૃશ્ચિક


Queen of Wands
આત્મવિશ્વાસ અને હકારાત્મકતાભર્યો દિવસ રહેશે. આજે નવા કામ શરૂ કરી શકો છો. સંબંધોમાં સુધારો થશે.
લકી કલર- લાલ, લકી નંબર-9

..........................

ધન


Three of Swords
તમને પહેલાથી જ જાણ હતી તેવું નુકસાન આજે થઈ શકે છે. મનને વ્યથિત કરવું નહીં. શાંત રહેવાથી સમસ્યાનું સમધાન મળશે.
લકી કલર- ક્રીમ, લકી નંબર-4


.........................
મકર


The Chariot
આજે તમારા કામમાં અડચણો આવશે. બધુ આડાઅવળું લાગશે. દ્રઢતાપૂર્વક કામ કરવાથી સફળતા મળશે.
લકી લકર- સફેદ, લકી નંબર-10


.....................


કુંભ


The Hermit
આજે વડીલ કે ગુરુના માર્ગદર્શનમાં કામ કરવાનો દિવસ છે. આમના માર્ગદર્શન નીચે કામ કરવાથી અડચણો દૂર થશે.
લકી કલર-નારંગી, લકી નંબર-7

..................................


મીન


Seven of Pentacles
આજે તમારા જૂના કામનું એસેસમેન્ટ કરશો. કોઈ નવા પ્રયોગથી તમને જાણવાનું મળશે. તમારી ટીમને સહકાર આપો.
લકી કલર-પીળો, લકી નંબર-2

X
Tarot Rashifal for 9 june

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી