સોમવારનું ટેરો રાશિફળ / આજે મેષ રાશિના જાતકોને સફળતા મળશે, વૃષભ રાશિના જોતકોને નવી તક મળેશે

Tarot rashifal for 8 July

Divyabhaskar.com

Jul 06, 2019, 01:15 PM IST

ધર્મ ડેસ્ક : ટેરો રિડર ભૂમિકા કમલ પાસેથી જાણો કે 8 જુલાઈનો દિવસ તમારા માટે કેવો રહેશે.


મેષ રાશિ -
Queen of Swords
આજે તમે કાર્ય સારી રીતે કામ કરી શકશો. તમારા કામ કરવાની રીતથી તમને વધારે કામ મળશે. જેનાથી તમને સફળતા મળશે.
લકી કલર- નારંગી, લકી નંબર-1.


........................

વૃષભ રાશિ -
Page of Wands
પ્રકૃતિ સાથે જોડાયેલા કાર્ય કરવામાં તમને સફળતા મળશે. આજે નવી તક પણ મળશે. મન પ્રસન્ન રહેશે.
લકી કલર- વાદળી, લકી નંબર-5.


................................

મિથુન રાશિ -
Two of Pentacles
કામનું ભારણ થાક વધારશે. નવી જવાબદારીઓ મળતા તમને ખુશી થશે. તમારી સફળતાના નવા દ્વાર ખુલશે.
લકી કલર- વાદળી, લકી નંબર-2.


...........................

કર્ક રાશિ -
King of Cups
આજે તમને ખાસ કામની જવાબદારી મળશે. જેને તમે સારી રીતે નિભાવશો. તમારી સમજણશક્તિ વધશે.
લકી કલર-ક્રીમ, લકી નંબર-5


..........................

સિંહ રાશિ -
The Star
સમય તમારા માટે સારો છે. આધ્યાત્મિક કામમાં રસ વધશે. પરિવાર અને સમાજમાં સન્માન મળશે.
લકી કલર-વાદળી, લકી નંબર-2.


............................

કન્યા રાશિ -
The Hermit
આજે વડિલ કે ગુરુના માર્ગદર્શનમાં કામ કરવાનો દિવસ છે. આમના માર્ગદર્શન નીચે કામ કરવાથી અવરોધ દૂર થશે.
લકી કલર-નારંગી, લકી નંબર-7.


........................

તુલા રાશિ -
The Chariot
આજે તમારા કામમાં અવરોધ આવશે. ઉથલ-પાથલ જેવું લાગશે. ધીરજ સાથે કામ કરવું. કર્મના માર્ગ પર ચાલવાથી સફળતા મળશે.
લકી કલર-સફેદ, લકી નંબર-10.


.......................

વૃશ્ચિક રાશિ -
Nine of Swords
તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે, કોઈ બીમારી થઈ શકે છે. પોતાના લોકો સાથે વ્યવહાર સારો રાખવો.
લકી કલર-બ્લુ, લકી નંબર-3.


..........................

ધન રાશિ -
King of Wands
નિર્ણય લેવાનો અને કામ કરવાનો દિવસ છે. કોઈપણ વાતમાં પાછળ ન રહેવું. સફળતા મળશે.
લકી કલર-સફેદ, લકી નંબર- 4.


.........................


મકર રાશિ -
Ace of Cups
આજે જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. ઘરનો ખર્ચ વધશે. હિંમતથી આગળ વધવું. સફળતા મળશે.
લકી કલર-ગોલ્ડન, લકી નંબર-8.


.....................


કુંભ રાશિ -
Nine of Pentacles
ભૌતિક સુખ તરફ વધારે ઝુકાવ રહેશે. ખર્ચ વધવાની સંભાવના છે. આજે તમે પોતાનું ધ્યાન રાખવાનું વધારે વિચારશો.
લકી કલર-લાલ, લકી નંબર-10.


..................................

મીન રાશિ -
The Wheel of Fortune
આજનો દિવસ તમારા ભાગ્યમાં વધારો કરશે. તમે જે પણ કામની શરૂઆત કરશો તેમા સફળતા મળશે. આજે તમારા સંબંધો મજબૂત બનશે.
લકી કલર-લાલ, લકી નંબર-1.

X
Tarot rashifal for 8 July
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી