ટેરો રાશિફળ / કર્ક રાશિ માટે દિવસ સારો રહેશે, સિંહ રાશિના જાતકોનું સન્માન વધશે

Tarot Rashifal for 12 june

Divyabhaskar.com

Jun 11, 2019, 01:36 PM IST

ધર્મ ડેસ્ક : 12 જૂન 2019નો દિવસ તમારા માટે કેવો રહેશે તે ટેરો રિડર ભૂમિકા કમલ અહીં જણાવી રહ્યા છે.


મેષ રાશિ
Seven of Swords
આજનો દિવસ તમારા માટે શુભ રહેશે, પરંતુ તમારે કાર્યક્ષમતાને વધારવી પડશે. આજે આયોજનપૂર્વક નિર્ણય લેવા. સમજી વિચારીને બોલવું.
લકી કલર-વાદળી, લકી નંબર-6.


વૃષભ રાશિ
Nine of Wands
ઈજાની સંભાવના છે. તમારો અનુભવ તમને કામ આવશે. અનુભવના આધારેજ નિર્ણય લેવો.
લકી કલર-વાદળી, લકી નંબર-7.

મિથુન રાશિ
Three of Cups
આજનો દિવસ તમારા ભાગ્યમાં વધારો કરશે. મોટી ડીલ હોવાની સંભાવના છે. નવી શોધમાં જોડાયેલા રહો ભાગ્ય તમને સાથ આપશે.
લકી કલર- સફેદ, લકી નંબર-9.

કર્ક રાશિ
Page of Swords
આજનો દિવસ હકારાત્મક રહેશે. નવા આઈડિયા અને તેને અમલમાં મૂકવાની ઉર્જા તમારામાં ભરપૂર રહેશે.
લકી કલર-જાંબલી, લકી નંબર-4.

સિંહ રાશિ
Two of Wands
આજે તમારી જીત થશે. સામાજિક માન-સન્માન વધશે. તમને રોલ મોડલ માનવમાં આવશે.
લકી કલર- સફેદ, લકી નંબર-7.

કન્યા રાશિ
King of Pentacles
આજે તમારો વ્યવહાર એક પરિપક્વ વ્યક્તિ સમાન રહેશે. તમારા સંબંધોમાં ઘણો સુધારો થશે. સુખ-સુવિધા ઉપર ખર્ચ થશે.
લકી કલર-લીલો, લકી નંબર-3.

તુલા રાશિ
The Moon
મનમાં બેચેની રહેશે. મનમાં વધારે પડતા ભાવનાત્મક વિચારો આવશે. નકારાત્મકતાથી દૂર રહેવું. સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે.
લકી કલર-સફેદ, લકી નંબર-10.

વૃશ્ચિક રાશિ
Four of Cups
આજે તમને તમારા કામથી સંતોષ થશે નહીં. નજીકના લોકો પ્રત્યે વધારે પડતા દયાળું બનવું નહીં. સંઘર્ષ ચાલું રાખો.
લકી કલર-બ્રાઉન, લકી નંબર-3.

ધન રાશિ
Justice
તમારા જૂના કામનો રિવ્યૂ કરવાનો દિવસ છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ બાબતનો વિચાર કરવો.
લકી કલર-બદામી, લકી નંબર-10.

મકર રાશિ
The Hierophant
આજે તમે સારી રીતે જવાબદારીઓને નિભાવશો. ગુરુના આશીર્વાદ મળશે.
લકી કલર-લાલ, લકી નંબર-3.

કુંભ રાશિ
The Tower
તમારી આસપાસની સ્થિતિથી તમને ગુસ્સો આવશે. મને શાંત રાખવું. આજે જરૂરી કામને ટાળી દેવા.
લકી કલર-લીલો, લકી નંબર-3.


મીન રાશિ
Ten of Pentacles
ટીમ વર્કથી કામ કરવું. આજે તમને વધારે જવાબદારી મળશે. જે તમને સારું ફળ આપશે. લોકોની મદદ કરવાથી તમને આનંદ થશે.
લકી કલર-લીલો, લકી નંબર-5.

X
Tarot Rashifal for 12 june

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી