ટેરો રાશિફળ / મંગળવાર કુંભ રાશિ માટે ખુશી લાવશે, મીન રાશિના જાતકોને નુકસાન થઈ શકે છે

Tarot Rashifal for 11 june By Bhoomika as Astro Bhoomi​​​​​​​

Divyabhaskar.com

Jun 10, 2019, 01:21 PM IST

ધર્મ ડેસ્ક : 10 જૂન 2019નો દિવસ તમારા માટે કેવો રહેશે તે ટેરો રિડર ભૂમિકા કમલ અહીં જણાવી રહ્યા છે.


મેષ રાશિ
Queen of Wands
આત્મવિશ્વાસ અને હકારાત્મકતાથી ભરેલો દિવસ રહેશે. આજે નવા કામ શરૂ કરી શકશો. સંબંધોમાં સુધારો થશે.
લકી કલર-લાલ, લકી નંબર-9.

વૃષભ રાશિ
Seven of Pentacles
આજે તમારા જૂના કામનું મુલ્યાંકન કરવાનો સમય. નવા પ્રયોગોથી તમને શીખવા મળશે. તમારી ટીમનો સહકાર લેવો.
લકી કલર-પીળો, લકી નંબર-2.


મિથુન રાશિ
King of Cups
આજે તમને ખાસ કામની જવાબદારી આપવામાં આવશે. જેને તમે સારી રીતે નિભાવશો. તમારી સમજશક્તિ વધશે.
લકી કલર-ક્રીમ, લકી નંબર-5.


કર્ક રાશિ
The High Priestess
આધ્યાત્મિક દ્રષ્ટિ તમારો દિવસ સારો રહેશે. કોઈ ધાર્મિક યાત્રા કે કાર્યક્રમમાં ભાગ લેશો.
લકી કલર-ગુલાબી, લકી નંબર-1.


સિંહ રાશિ
The Star
આજનો દિવસ તમારા માટે સારો છે. આધ્યાત્મિક કામમાં તમારો લગાવ વધશે. પરિવાર અને સમાજમાં સન્માન મળશે.
લકી કલર-વાદળી, લકી નંબર-2.


કન્યા રાશિ
The Chariot
તમારા કામમાં અવરોધ આવશે. બધુ અસ્તવ્યસ્ત લાગશે. કર્મના માર્ગ ઉપર ચાલવાથી સફળતા મળશે.
લકી કલર-સફેદ, લકી નંબર-10.

તુલા રાશિ
Nine of Swords
આજે કોઈ બીમારીનો ભોગ બની શકો છો. સાવધાન રહેવું. તમારો વ્યવહાર સારો રાખવો.
લકી કલર-વાદળી, લકી નંબર-3.

વૃશ્ચિક રાશિ
The Hermit
આજે વડિલ કે ગુરુના માર્ગદર્શનમાં કામ કરવાનો દિવસ છે. તેઓની સલાહથી કામના અવરોધ દૂર થશે.
લકી કલર-નારંગી, લકી નંબર-7.


ધન રાશિ
Eight of Pentacles
કોઈ કામને વારંવાર કરવાથી તેમાંથી રસ ઊડી જશે. પરંતુ સફળતા માટે તે કરવું જરૂરી છે.
લકી કલર-વાદળી, લકી નંબર-8.

મકર રાશિ
Three of Wands
નવું કામ કરવાની તૈારી પૂરી થશે. તમે નવું શીખવા માટે તૈયાર રહેશો. આજે આત્મવિશ્વાસથી ભરેલો સફળ દિવસ છે.
લકી કલર-પીળો, લકી નંબર-7.

કુંભ રાશિ
Six of Cups
આજનો દિવસ તમારા માટે ખુશીઓ લઈને આવશે. તમારી જૂની યાદો તાજી થશે. નવા લોકો સાથે ઓળખાણ થશે.
લકી કલર-ક્રીમ, લકી નંબર-8.

મીન રાશિ
Three of Swords
આજે એવું નુકસાન થઈ શકે છે જેનું તમને પહેલાથી જ અનુમાન હતું. ખોટી ચિંતા ન કરવી અને શાંત રહેવું. સમસ્યાનું સમાધાન આવશે.
લકી કલર-ક્રિમ, લકી નંબર-4

X
Tarot Rashifal for 11 june By Bhoomika as Astro Bhoomi​​​​​​​

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી