તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શનિવારે મેષવાળાને કામમાં ક્રિયેટિવિટી દેખાડવાનો મોકો મળશે અને મકર રાશિવાળાને એક્ટ્રા ઈન્કમ માટે સમય લાભદાયી રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેષ રાશિ- The Empress

આજનો દિવસ તમારા માટે ઘણો રોચક રહેશે. આજે તમારા કામમાં ક્રિયેટિવિટી દેખાડવાનો મોકો મળશે. તમારો રસ કામને તરત જ સમાપ્ત કરવા અને નવા ટાસ્ક તરફ લઈ જવાનો રહેશે. કેટલાક લોકોને લઈને તમારે સંબંધોને લઈને વિવેચના કરવી પડશે. જો કોઈ વ્યક્તિ તમારા કામમાં રસ ન ધરાવતો હોય તો તેને છોડી દેવાનો વિકલ્પ યોગ્ય રહેશે.
કરિયર- કામ દિલચસ્પ લાગશે. તમે આજે રચનાત્મક અને ઉત્સાહિ રહેશો.
લવ- એ લોકોનો પીછો ન કરો જે તમને છોડી દે છે, સમજવાનો પ્રયાસ કરો સારા સંબંધો સહજ હોય છે.
હેલ્થ- દાંતનો દુખાવો અસર કરશે.

---------

વૃષભ રાશિ- Four of Cups

આજે તમારું વલણ સહયોગપૂર્ણ અને હકારાત્મક રાખવું પડશે. લોકોની મદદ માટે આગળ આવવું પડે. જો કે આ વ્યવહાર તમને પ્રત્યંક્ષ કે અપ્રત્યક્ષ રીતે લાભ આપસે. આજે પ્રશંસા અને લોકપ્રિય થવાનો સમય ચે. આજે કોઈ સરપ્રાઈઝ મળી શકે.
કરિયર- તમારા મેનેજમેન્ટમાં તમારી ટીમને કરેલાં પ્રદર્શનથી તમારી પ્રશંસા થસે. સહયોગી સમર્પિત રહેશે.
લવ- આજે તમારા સાથીના વ્યવહારથી આશ્ચર્યચકિત થશો. તમારે પ્રશંસા કરવી જ રહી.
હેલ્થ- વાળ ખરવાથી ચિંતા રહેશે.

---------

મિથુન રાશિ- Temperance

આજનો દિવસ તમારા માટે કામની પ્રત્યે ગંભીરતા અને સરળતા દેખાડવાનો છે. તમને સારા સમાચાર મળી શકે. જો તમે ઈચ્છો તો મનચાહેલી સફળતા મેળવી શકો છો. તમારા સહયોગીઓની સાથે મળીને રહેવું અને નવી વસ્તુઓ શીખવા ફોકસ કરો.
કરિયર- આજે પ્રમોશનના સંકેત છે. કામમાં સમર્પિત રહો કારણ કે તે કરિયરમાં આગળ વધવામામ મદદ કરશે.
લવ- તમારા સાથી ખૂબ જ સળ છે. તમે તેમની કેટલીક વસ્તુઓ શીખી શકો.
હેલ્થ- શરદી-તાવ અસર કરી શકે છે.

---------

કર્ક રાશિ- Judgement

આજે ક્રિયેટિલિટી દેખાડવા અને એવા ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોનો સારો લાભ થશે. લોકોને પોતાની રચનાત્મકતા ઘણી પ્રભાવિત કશે. જો તમને તમારી પોઝિશનને લઈને કોઈ શંકા હોય તો અધિકારી કેબોસ સાથે આ વિશે વાત કરો. તમારે તમારા લોકો માટે સમય કાઢવો પડશે. આજે મનની વાત કહેવાનો યોગ્ય સમય છે.
કરિયર- એડ્વટાઇઝમેન્ટ અને માર્કેટિંગ ઈન્ડસ્ટ્રીના લોકોને પોતાના કામ માટે પ્રશંસા મળશે. રચનાત્મક બનો અને મહાન અવધારણાઓની સાથે આવો.
લવ- તમારે એ સાથી એ મુદ્દાઓને દૂર કરાવમાં મદદ કરશે જેમાંથી તમે પાસર થઈ રહ્યા હોવ. તેની સાથે વિચાર શેયર કરો.
હેલ્થ- ગેસ્ટ્રિક પરેશાની તમારા દિવસને બગાડી શકે છે.

---------

સિંહ રાશિ- King of Swords

આજે તમારે કેટલાક મામલાઓમાં અનેક પ્રકારના વિકલ્પ સામે આવશે. તમારે આ સમય પરિવર્તનકારી સાબિત થઈ શકે. તમારા હકારાત્મક વ્યવહાર અને સ્વભાવને જાળવી રાખો. પોઝિટિવ થિંકિંગ તમને ઘણું લાભદાયી રહેશે. તમારે કોઈ જોબ કે બિઝનેસમાં મોટા ફેરપાર થવાના સંકેત કે પ્રસ્તાવ પણ મળી શકે છે.
કરિયર- તમને કોઈ નવી નોકરી મળી શકે છે. સકારાત્મક રહો અને આગળ વધો, કારણ કે તમે આ નોકરીમાં પ્રગતિ પણ મળી શકે છે.
લવ- તમારા સાથી તમારી સાથે વાતો શેયર કરશે, જે તમને ખુશી આપસે. નાની-નાની વાતો એક સારા સંબંધની ચાવી છે.
હેલ્થ- તમારી દાઢની કોઈ પરેશાની રહી શકે.

---------

કન્યા રાશિ- Nine of Wands

આજે તમારા માટે કેટલાક સારા સંયોગના સંકેત ચે. કરિયરમાં પ્રગતિની સાતે મનચાહી જગ્યાએ કે શહેરમાં જવાની તક મળી શકે છે. તમે તમારી પાસે આવેલા વિકલ્પોમાંથી ગંભીરતાથી પસંદ કરો. સંભાવના છે કે તમને કોઈ સારો વિકલ્પ મળી જાય. તેમાં તમારા સાથીની સલાહ લો.
કરિયર- કોઈ નવા શહેરમાં નોકરીનો વાયદો કરતા દેખાઈ રહ્યા છો. યોગ્ય લોકો સાથે મળો જે તમને આગળ વધવામાં મદદ કરી શકે.
લવ- તમે મહત્વપૂર્ણ મામલાઓને લઈને પોતાના સાથી સાથે સહમત છો. જે તમારા દરેક કામમાં સમર્થન કરી શકે.
હેલ્થ- હાથમાં ચોટ લાગી શકે. કોઈપણ ભારે કામ સાવધાનીથી કરો.

---------

તુલા રાશિ- Five of Pentacles

આજનો દિવસ તમારી માટે ભાગદોડી અને ઊઠાપટકવાળો રહી શકે છો. અનેક લોકોને સવારે વહેલાં જ પોતાનું કામ શરૂ કરવું પડશે. તેનેલીધે આજે તમારી દિનચર્યા ઘણી વ્યસ્ત રહેશે. તમારી માટે થોડી પરેશાની રહેશે. કારણ કે કામમાં દબાણમાં તમને પર્સનલ કમિટમેન્ટ પૂરાં નહીં કરી શકો.
કરિયર- સવારે કામ પૂરાં જોશથી આગળ વધશે. બની શકે કે કામના દબાણમાં કેટલીક મિટિંગ મિસ કરી દો.
લવ- પોતાના સાથી સાથે વાત કરવા પ્રયાસ કરો, જેથી કોઈ સંવાદહીનતા ન રહે.
હેલ્થ- તમે કામમાં ખૂબ જ મૂડી છો, તણાવથી દૂર રહો.

---------

વૃશ્ચિક રાશિ- The Emperor

આજનો દિવસ તમારા માટે પોતાના પ્લાનિંગને પૂરાં કરવા અને તેને સારી રીતે લાગૂ કરવા માટે સારો છે. તમારે ટાર્ગેટ પર ફોકસ રાખીને તમારી પ્રાથમિકતાઓને નક્કી કરવી જોઈએ. તમે લોકોના નેતૃત્વ કરવાનો મોકો મળી શકે છે કે તમારી ટીમ તમારી માટે હકારાત્મક રહી શકે છે. આજે સફળતાનો દિવસ છે.
કરિયર- તમારા કામ પર પરિયોજનાઓનું નેતૃત્વ કરવાની તક મળશે. ટીમને લઈને તમારે નિર્ણય સતર્કતાથી કરવો, જેથી તમારી કાર્યક્ષમતામાં વધારો થાય.
લવ- તમે કોઈ વ્યક્તિના કામથી આકર્ષિત થશો. તેને સારી રીતે જાણો.
હેલ્થ- તણાવના મામલે તમે ચિડિયા બની જશો.

---------

ધન રાશિ- Ace of Cups

આજે તમારે કેટલાક મિત્રો પાસેથી શ્રેષ્ઠ સહયોગ મળી શકે. તમારે કેટલીક નવી સંભાવનાો અને પ્રસ્તાવોની જાણકારી મળી શકે છે, જે તમારા ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે. તમે જો ગંભીરતાથી વિચાર કર્યા પછી જ કોઈ વિકલ્પ પસંદ કરો જે તમારી માટે લાભદાયી હોય. તમારે તમારા લોકો વિશે વિચાર કરવો પડશે. સંબંધોને નવી ઊર્જા આપવાની જરૂર છે.
કરિયર- કોઈ જૂનો મિત્ર તમને નવી નોકરી વિશે જણાવશે. તેને અજમાવો, તમે સારું કરી શકો છો.
લવ- તમારા સાથીની સાથે ડિનર ડેટ પ્લાન કરો. સંબંધોમાં તાજગી આવશે.
હેલ્થ- તેજ સંગીતથી માથાનો દુખાવો થઈ શકે.

---------

મકર રાશિ- Nine of Wands

આજનો દિવસ તમારા માટે એક્ટ્રા ઈન્કમ ઉપર વિચાર કરવાનો છે. જો તમે કોઈ વધુ પ્રયાસ કરવાનું વિચારી રહ્યા હોવ તો તે તમારા માટે લાભદાયી રહેશે. તમારે તમારી યોગ્યતા પ્રમાણે લાભ મળવાના યોગ છે. લોકો તમારા પર ભરોસો કરશે અને તમે પણ તેમના ભરોસો ઘણી હદે ખરા ઊતરશો.
કરિયર- વધુ આવક ઉત્પન્ન કરવા માટે તમે વધુ કલાકો કામ કરવાનું શરૂ કરી શકો છો. પોતાના પૈસાને લઈને સાવધાન રહો.
લવ- તમારા સાથી તમારી પર ભરોસો કરશે, તેમની આશાઓ ટકાવી રાખો. તેમની પ્રત્યે સમપ્રિત રહો.
હેલ્થ- તમારે વધુ પાણી પીવું જોઈએ, જ્યૂસનું સેવન કરો.

---------

કુંભ રાશિ- The Hermit

તમને આજે અનેક પ્રકારે પ્રશંસા અને પુરસ્કાર મળી શકે છે. તમારે તમારું ફોકસ પોતાના લક્ષ્ય પર રાખવું પડશે. તેનાથી તમે જે ઈચ્છો છો તેને પ્રાપ્ત કરવામાં તમને ઘણી મદદ મળી શકે છે. કામ વઘુ રહેવાથી તમે નબળા પડી શકો છો, પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને ઓછામાં ઓછા ઊંઘમાં કોઈ ખોટ ન આવવા દો.
કરિયર- તમે તમારી નોકરીમાં સારું કામ કરી શકો. વધુ સમર્પિત અને કેન્દ્રિત રહો, તમારી પ્રગતિ થશે.
લવ- પોતાના સાથીની સાથે એક મજેદાર રમત તમને તેમની નજીક લાવી શકે છે.
હેલ્થ- તમને ઊઁઘની ખોટ પડશે, મેડિટેશન કરવાથી સ્વાસ્થ્ય સારું થશે.

---------

મીન રાશિ- The Lovers

આજે તમારે પ્રોફેશનલ રીતે વધુ પર્સનલ લાઈફ પર ધ્યાન આપવું પડશે. સામાજિક સંબંધો અને પારિવારિક જવાબદારીઓની પ્રત્યે તમારે ગંભીરતા દેખાડવી જોઈે. તમે લોકોની વચ્ચે સમય પસાર કરવાનો પ્રયાસ કરશો. જો શક્ય હોય તો પરિવાર કે પ્રિયજનની સાથે કોઈ યાત્રાની યોજના બનાવો જે તમારા માટે સારો વિકલ્પ હોઈ શકે.
કરિયર- નોકરી પર વધુ ધ્યાન કેન્દ્રિત રહેશે. કામ માટે લોકો તમારી મદદ માટે તત્પર રહેશે.
લવ- તમારા સાથી તમારી કોઈ વાત કહેવા માંગે છે, પરંતુ કોઈ તેને શેયર કરતાં રોકી રહ્યું છે. તેમની વાત સાંભળો.
હેલ્થ- પીઠનો દુઃખાવો તમને પરેશાન કરી શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો