વૃશ્ચિક રાશિ / વિક્રમ સંવત 2076નું વાર્ષિક રાશિફળ

Scorpio yearly horoscope of vikram samvat 2076 Vrishchik Rashifal in Gujarati
X
Scorpio yearly horoscope of vikram samvat 2076 Vrishchik Rashifal in Gujarati

Divyabhaskar.com

Oct 28, 2019, 12:30 AM IST

ધર્મ ડેસ્કઃ વિક્રમ સંવત 2076 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આગામી વર્ષ તમારા માટે કેવું રહેશે, સ્વાસ્થ્ય, વ્યવસાય, નોકરી, પારિવારિક, આર્થિક વગેરે દ્રષ્ટિએ આવનારું વર્ષ તમારું કેવું રહેશે તેના વિશે અમે અહીં જણાવીશું. કારતક સુદ એકમથી શરૂ થતું ગુજરાતી બેસતું વર્ષ 28 ઓક્ટોબર 2019થી શરૂ થઈ રહ્યું છે જે આસો વદ, 14 નવેમ્બર 2020ના રોજ પૂર્ણ થશે. જાણો તમને નવું વર્ષ કેટલું ફળદાયી રહેશે?

શુભાશુભ તારીખોઃ-

માસ    સાનુકૂળ તારીખ    પ્રતિકૂળ તારીખ
નવેમ્બર    10,11,18,21,25,28,29    9,10,14,15,19,26,28
ડિસેમ્બર    3,5,12,14,19,20,27,30    1,2,8,10,11,15,17,29
જાન્યુઆરી    6,7,8,15,18,20,26,30    5,9,11,17,19,21,29,31
ફેબ્રુઆરી    1,2,3,5,9,10,17,21,27    4,6,8,11,15,18,19,25
માર્ચ    4,8,11,19,20,22,27,31    3,5,10,12,21,23,25,28
એપ્રિલ    5,7,10,12,21,23,27,30    1,3,11,13,18,20,26,29
મે    1,3,5,7,11,15,19,26,31    2,6,10,12,14,20,25,27
જૂન    3,9,10,12,16,20,25,26    1,5,13,19,21,22,24,27
જુલાઇ    8,11,15,17,19,21,27,28    2,3,5,9,12,20,22,25
ઓગસ્ટ    2,3,10,12,18,23,25,26    1,7,8,9,11,15,20,24,28
સપ્ટેમ્બર    1,2,6,8,11,17,22,28,30    3,7,10,16,18,21,23,25
ઓક્ટોબર    8,10,12,15,19,21,27,28    1,2,3,5,11,13,18,20,30

વૃશ્ચિક રાશિના જાતકોએ કરવાના ઉપાયઃ- 

  • રાશિનો મંત્ર : શ્રી રામચંદ્રાય નમઃ|
  • અનુકુળ દેવતા : શ્રીરામ
  • અનુકુળ વ્યવસાય : સમારકામ સબંધિત   
  • અનુકુળ રત્ન : મોતી, પોખરાજ  
  • અનુકુળ ગ્રહ : સૂર્ય, મંગળ, ગુરુ
  • શુભ રંગ : જાંબલી , કેસરિયો  
  • શુભ અંક : 3, 8  
  • શુભ વાર : મંગળ, ગુરુ  
  • શુભ દિશા : દક્ષિણ
  • મિત્ર રાશિ : ધન, કુંભ  
  • શત્રુ રાશિ: મકર, મીન

સંપૂર્ણ વર્ષમાં કેટલો લાભ થશે?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી