તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોમવારે અંક 1 ધરાવતાં લોકોએ ગણેશજીને ગોળનો ભોગ ધરાવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 6 છે. જાણો કેવો રહેશે તમારો શનિવારનો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3        ભાગ્ય અંકઃ-6      દિવસનો અંકઃ-2, 7      મહિનાનો અંકઃ-9       ચિલત અંકઃ-6 

આજની વિશિષ્ટ યુતિ:- અંક 2, 7 ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ, અંક 9 ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ, અંક 6ની સાથે પરસ્પર વિરોધી યુતિ અને અંક 2, 7 સાથે વિરોધી યુતિ અને અંક 6ની અંક 3 સાથે પ્રબળ વિરોધી યુતિ તથા અંક 2, 7 સાથે મિત્ર યુતિ.

અંકઃ- 1
તમારી યોજના ઉપર સરખી રીતે વિચાર કરીને જ આગળ વધો. નજીકના લોકોની મદદ મળી શકે છે. મન કોઇ અન્ય વસ્તુઓ ઉપર ભટકી જાય નહીં તેનું ધ્યાન રાખવું.

શું કરવું- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો.
શુભ અંક- 5
શુભ રંગ- લીલો 

અંકઃ-2
કોલ સેન્ટર પર કામ કરતી મહિલાઓને વધારે અનુકૂળતા રહી શકે છે. નવી જોબ માટે આવેદન કરવું અથવા કોઇ સાથે મળવાનું થઇ શકે છે. ગળાનું ખાસ ધ્યાન રાખવું.

શું કરવું- કૂતરાને રોટલીમાં ગોળ રાખીને ખવડાવો.
શુભ અંક- 7
શુભ રંગ-  જાંબુડિયો

અંકઃ-3
કોઇ અટકાયેલું મહત્વપૂર્ણ કામ ફરી શરૂ થશે. ખાસ ભાગદોડ રહેશે. ખાન-પાન સંબંધી સાવધાન રહેવું.

શું કરવું- પીળી રસદાર મીઠાઈ ખાવી.
શુભ અંક- 6
શુભ રંગ-  ક્રીમી

અંકઃ-4
એમ.એન.સીમાં કામ કરી રહેલાં લોકો માટે લાભની સ્થિતિ બનશે. કોઇ મિત્રની જવાબદારી તમારી ઉપર લેવી નહીં.

શું કરવું- ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો.
શુભ અંક- 1
શુભ રંગ- સોનેરી

અંકઃ-5
પ્લાસ્ટિકના કારોબારીઓને કાર્ય-વિસ્તાર કરવો હોય તો સમય અનુકૂળ છે. તુલનાત્મક રૂપથી કોઇ ખાસ આયોજનમાં સામેલ થઇ શકો છો. 

શું કરવું- શિવલિંગ ઉપર બીલી પત્ર ચઢાવો.
શુભ અંક- 2
શુભ રંગ-  સફેદ

અંકઃ-6
વ્યાજ ઉપર ધ્યાન આપનાર લોકોને અનુકૂળતા રહેશે. ટોલ ટેક્સનું અટકાયેલું કામ બની શકે છે.

શું કરવું- સંતાનને પીળી રસદાર મીઠાઈ ખવડાવો.
શુભ અંક- 3
શુભ રંગ- પીળો

અંકઃ-7
ચૂંટણીમાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યા છો તો તમારી યોજનાઓને ગુપ્ત રાખો. કફની પરેશાની થઇ શકે છે. દૂબળા લોકોનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

શું કરવું- ભૈરવબાબાને ઇમરતી ચઢાવો.
શુભ અંક- 4
શુભ રંગ- વાદળી 

અંકઃ-8
કોર્ટમાં મામલો ચાલી રહ્યો હોય તો અનુકૂળ સમાચાર મળી શકે છે. ઇન્ટર્નશિપ કરી રહેલાં લોકોને જોબના મામલે પ્રગતિ જોવા મળી શકે છે. 

શું કરવું- હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરવો.
શુભ અંક- 9
શુભ રંગ- લાલ

અંકઃ-9
ભારે વાહનોના વેપારીઓને બજારના મામલે ઝટકો લાગી શકે છે. ડીલરશિપ કે એજન્સી જોખમમાં મુકાય શકે છે. ગેસની સમસ્યા થઇ શકે છે.

શું કરવું- શનિ ભગવાનને લોખંડના વાસણમાં કાળા તણ ચઢાવવાં.
શુભ અંક- 8
શુભ રંગ- કાળો

અન્ય સમાચારો પણ છે...