ટેરો રાશિફળ / 17 મે શુક્રવારે મેષ રાશિના લોકોને વેપારમાં સારો ફાયદો મળી શકે છે, આજે ધન રાશિના જાતકોને લાંબા સમયથી બંધ પડેલાં કામ પૂરાં થશે

ddivyabhaskar.com

May 16, 2019, 05:06 PM IST
On May 17th May Aries people get good business, today's long-awaited work will be completed for the rich people.

ધર્મ ડેસ્ક-17 મે 2019નો દિવસ તમારી માટે કેવો રહેશે જાણો તમારા લકી કાર્ડના આધારે. કર્ક રાશિના લોકો શુક્રવારે પ્રકૃતિને અનુરૂપ વ્યવહાર અને કામ કરશો તો તમને ભવિષ્યમાં સફળતા મળશે. મીન જાતકોને આજે જવાબદારીઓ નીચે દબાઈ ગયા હોય તેવું લાગશે પરંતુ મન નાનું ન કરશો સમય જતાં બધુ સારું થઈ જશે. અન્ય રાશિઓ માટે શુક્રવારે કેવો રહેશે જાણો ટેરો રિડર ભૂમિકા કમલ પાસે-

મેષ રાશિ-


Knight of Swords કાર્ડ પ્રમાણે આજે તમે એક મજબૂત વ્યક્તિના રૂપમાં સાબિત થશો. આજે ઈમોશનલી રીતે ખૂબ કઠોર રહેશો. પોતાના ગુસ્સાને કંટ્રોલમાં રાખો. વેપારમાં સારા યોગ છે.
લકી કલર- ફિરોજી, વરી નંબર-7

વૃષભ રાશિ-


Six of Swords કાર્ડ પ્રમાણે આજે યાત્રાના યોગ છે, તમે કોઈ કામ પૂરું કરીને શાંતિથી આરામ કરવાનું વિચારશો, પરંતુ નવું કામ તમારી સામે હશે.
લકી કલર-વાદળી, લકી નંબર-6

મિથુન રાશિ-


Page of Pentacles કાર્ડ પ્રમાણે આજે ક્રિયેટિવિટી અને નવી વર્કિંગ સ્કીલ તમને નવાં પરિણામ આપશે, જેનાથી મન પ્રસન્નતાથી ભરેલું રહેશે અને આજે તમે નવાં કામ પણ શરૂ કરી શકો છો.
લકી કલર- લીલો, લકી નંબર-4

કર્ક રાશિ-


udgment કાર્ડ પ્રમાણે આડે જૂના કામનું મૂલ્યાંકન કરવાનો દિવસ છે, પ્રકૃતિને અનુરૂપ વ્યવહાર અને કામ કરશો તો તમને ભવિષ્યમાં સફળતા મળશે.
લકી કલર-આસમાની, લકી નંબર-3

સિંહ રાશિ-


Two of Pentacles કાર્ડ પ્રમાણે આજે વધુ કામ તમને થકવી નાખશે, પરંતુ કોઈ નવી જવાબદારી મળતાં તમને ખુશી થશે, કારણ કે તે તમારા માટે સફળતાના નવાં દ્વાર ખુલવાનો સંકેત છે.
લકી કલર- આસમાની, લકી નંબર-2

કન્યા રાશિ-


The Empress કાર્ડ પ્રમાણે આજે કોઈ કીમતી વસ્તુની ખરીદી થઈ શકે છે. પરિવારમાં માંગલિક કામ થશે. આજે તમને નવી તકો પ્રાપ્ત થવાના યોગ છે.
લકી કલર- હળવો લીલો, લકી નંબર-5

તુલા રાશિ-


Ace of Wands કાર્ડ પ્રમાણે આજે તમને નવો ઉત્સાહ અને પ્રેરણા મળશે. ઊર્જાનો સંચાર થતાં મન ખુશ થશે. નવાં કામની શરૂઆત કરવા માટે એકદમ યોગ્ય દિવસ છે.
લકી કલર- વાદળી, લકી નંબર-5

વૃશ્ચિક રાશિ-


The Emperor કાર્ડ પ્રમાણે આજે કઠોર નિર્ણય લેવાનો સમય છે, તમે તમારા અધિકારોને સારી રીતે સમજીને તેનો ઉપયોગ કરવો પડશે.
લકી કલર-ગ્રે, લકી નંબર-9઼

ધન રાશિ-


Nine of Cups કાર્ડ પ્રમાણે આજે તમારી ઈચ્છાઓ પૂરી થવાનો દિવસ છે. લાંબા સમયથી અટવાયેલાં બંધ પડેલાં કામ પણ આજે પૂરાં થઈ શકે છે. તમારા પ્રયાસો ચાલું રાખો.
લકી કલર-સફેદ લકી નંબર-9

મકર રાશિ-


Four of Swords કાર્ડ પ્રમાણે આજ દિવસની શરૂઆતમાં જ આળસને લીધે કામ કરવાની ઈચ્છા નહીં થાય. જરૂરી કામને પ્રાથમિકતાથી પૂરું કરો. લેવડ-દેવડમાં સાવધાની રાખો. જૂનાં મિત્રો સાથે મળવાનું થાય. રોકાણમાં લાભના યોગ છે.
લકી કલર- હળવો લીલો, લકી નંબર-10

કુંભ રાશિ-


Eight of Cups કાર્ડ પ્રમાણે આજે તમને નિરાશાનો અનુભવ થશે. તમે પરિસ્થિતિઓથી કંટાળી ગયા હોવ તેવું લાગશે અને સ્થાન છોડીને બીજે જવાનું મન થશે. મનને શાંત રાખો.
લકી કલર-ગ્રે, લકી નંબર-9

મીન રાશિ-


Ten of Wands કાર્ડ પ્રમાણે આજે તમે જવાબદારીઓના બોજ નીચે દબાઈ ગયા હોવ તેવું લાગશે. આજે હારી ગયા હોવ તેવું લાગશે, પણ મન નાનું ન કરશો.
લકી કલર- વાદળી, લકી નંબર-7

astrobhoomi@gmail.com

X
On May 17th May Aries people get good business, today's long-awaited work will be completed for the rich people.
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી