તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • On Friday, The Planetary Constellation Of Positive Species Will Be Auspicious, There Will Be Prosperity And Promotion In The Business.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુક્રવારે ધન જાતકોની ગ્રહ-નક્ષત્રની સ્થિતિ શુભ રહેશે, કારોબારમાં ધનલાભ અને ઉન્નતિનો યોગ બનશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્કઃ 13 માર્ચ, શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- એકબીજા પ્રત્યે સહાનુભૂતિ તથા એકબીજા પ્રત્યે સહયોગની ભાવના ઉત્પન્ન થઇ શકે છે. સંગઠિત પરિવાર હોવાથી ઘરના વિકાસ સાથે કાર્યક્ષેત્રમાં પણ વિકાસ થવાની સંભાવના છે.

નેગેટિવઃ- મન અસ્વસ્થ રહેશે. ધાર્મિક, સામાજિક કાર્યોમાં ધન ખર્ચ થશે. પ્રિયજનો સાથે મનમુટાવ થઇ શકે છે. વ્યવહારમાં ગુસ્સો બતાવવાનો અવસર મળશે, જેના કારણે કાર્યક્ષેત્રમાં નુકસાન ઉઠાવવું પડી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધમાં મજબૂતી આવશે.
વ્યવસાયઃ- આકસ્મિક ધનલાભ થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- નાના-મોટાં રોગ થવાની સંભાવના છે.
--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પારિવારિક સ્થિતિ અનુકૂળ રહેશે. ઘરનું સંતુલન જાળવી રાખવામાં તમે સફળ રહેશો. ભાઇબંધુનો સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. થોડાં શુભ કાર્ય પણ થવાની સંભાવના છે.

નેગેટિવઃ- શારીરિક અને માનસિક રૂપથી થાકનો અનુભવ કરી શકો છો. ગુસ્સો વધારે રહેશે. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થઇ શકે છે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.

લવઃ- તમારે સાવધાન રહેવાની જરૂર છે.
વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- માતા-પિતા સાથે મધુર સંબંધ જળવાયેલાં રહેશે. માતા-પિતાના સહયોગથી કોઇ કાર્યને સફળ બનાવવાની કોશિશ સફળ થઇ શકે છે. સંતાન પક્ષને લઇને પણ સ્થિતિ સારી રહેશે.

નેગેટિવઃ- પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન થઇ જશે અને તમારા સાહસ તથા પરાક્રમમાં વૃદ્ધિ થશે અને અનેક કઠોર કાર્યને પણ તમે સરળતાથી કરી શકશો.

લવઃ- જીવનસાથી દ્વારા આર્થિક લાભ મળશે.
વ્યવસાયઃ- આજનો દિવસ સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- મન પ્રસન્ન રહેશે.
--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- સામાજિક માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાના અણસાર છે. કોઇપણ કાર્યને ગંભીરતા પૂર્વક કરી શકો છો. ભાગદોડ તથા તણાવપૂર્ણ સ્થિતિથી પણ લાભ પ્રાપ્ત થવાની સ્થિતિ બની રહી છે.

નેગેટિવઃ- વેપાર ક્ષેત્રમાં ઉતાર-ચઢાવની સ્થિતિ બની શકે છે. અનેક પ્રકારના વિઘ્ન બાધાઓનો સામનો કરવો પડી શકે છે. સાહસ અને પરાક્રમ દ્વારા કરેલાં કાર્યોથી સફળતા પ્રાપ્ત થશે.

લવઃ- આ સમયે તમે તમારા પ્રોફેશનલ વર્કમાં વ્યસ્ત રહેવાના કારણે પરિવારને સમય આપી શકશો નહીં.
વ્યવસાયઃ- માંગલિક આયોજન થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- મંગળ ગોચર કરી રહ્યો છે જે કરિયર તથા વ્યાવસાયિક દ્રષ્ટિથી ખૂબ જ સારું અને ઉન્નતિદાયક રહેશે. આત્મવિશ્વાસથી કરેલાં કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- આજનો દિવસ મિશ્રિત રહેશે. અનેક વાતોને લઇને ચિંતા થશે. પરિવારના સભ્યો સાથે મનમુટાવ થઇ શકે છે.

લવઃ- જીવનસાથી સાથે બહારગામની યાત્રા થઇ શકે છે.
વ્યવસાયઃ- નોકરીમાં ઉન્નતિનો યોગ બનશે.
સ્વાસ્થ્યઃ- ચરબીવાળું ભોજન કરવું નહીં.
--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ધન-ધાન્ય અચલ સંપત્તિ તથા આર્થિક લાભની દ્રષ્ટિએ સમય ફળદાયક સાબિત થઇ શકે છે. પ્રમોશન પ્રાપ્તિ માટે સમય ઉન્નતિદાયક રહી શકે છે. કોઇ નવી જવાબદારીઓ નિભાવાનો અવસર મળી શકે છે.

નેગેટિવઃ- આજનો દિવસ મિશ્રિત રહેશે. નેગેટિવ વિચારોથી દૂર રહો. ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવું. પારિવારિક વાતાવરણ સારું રહેશે.

લવઃ- દાંપત્ય જીવનમાં તણાવપૂર્ણ સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- આજનો દિવસ ખૂબ જ સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- સમયે-સમયે યોગ કરતાં રહો.
--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ગાડી અથવા ઘર લેવાનો પ્રયાસ કરી રહ્યા છો તો સ્થિતિ અનુકૂળ રહેશે. જો રાજનીતિ સાથે જોડાયેલાં છો તો લાભ પ્રાપ્ત થવાના સારા અવસર પ્રાપ્ત થશે. આધ્યાત્મિક તથા ભૌતિક સુખ-સુવિધાઓનો લાભ મળવાની સંભાવના છે.

નેગેટિવઃ- આર્થિક ક્ષેત્રમાં આવક સારી થશે. બિનજરૂરી ખર્ચમાં વધારો થશે. શારીરિક તથા માનસિક રૂપથી અસ્વસ્થતાનો અનુભવ કરી શકો છો. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું.

લવઃ- સમય પ્રમાણે સમજી વિચારીને કાર્ય કરવું લાભદાયક રહેશે.
વ્યવસાયઃ- સામાજિક તથા સાર્વજનિક ક્ષેત્રમાં પ્રશંસા થશે.
સ્વાસ્થ્યઃ- ખાન-પાન ઉપર નિયંત્રણ રાખવું.
--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- ભાગ્ય તમને સારો સાથ આપી શકે છે અને કામકાજના ક્ષેત્રમાં સારી સફળતા પ્રાપ્ત થશે. પારિવારિક સ્થિતિ અનુકૂળ રહેશે. ઘરમાં એકબીજાનો સાથ મળશે. તમને સન્માન પ્રાપ્ત થવાની સંભાવના છે.

નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચ ઉપર નિયંત્રણ રાખો અને કોર્ટ-કચેરીના કાર્યોથી બચો. ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી ઉપર સંયમ રાખો.

લવઃ- પ્રેમીઓ માટે દિવસ સારો રહેશે.
વ્યવસાયઃ- કારોબાર મધ્યમ ચાલશે.
સ્વાસ્થ્યઃ- માનસિક તણાવ ઉત્પન્ન થઇ શકે છે.
--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- એકબીજા સાથે મળીને કાર્ય કરવાથી ભાગ્ય ઉન્નતિનો યોગ બને છે. ઘરમાં સારી આવક થઇ શકે છે. સંયુક્ત પરિવાર હોવાથી ઘરનો વિકાસ સારો થઇ શકે છે. ઘરમાં સારું સામંજસ્ય જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- પરિવારનું વાતાવરણ તમારા અનુકૂળ રહેશે. શારીરિક અને માનસિક રૂપથી થાકનો અનુભવ થશે. ગુસ્સો વધારે રહેશે. 

લવઃ- આ સમયે તમે લગ્નના બંધનમાં બંધાઇ શકો છો.
વ્યવસાયઃ- ગ્રહ-નક્ષત્રની સ્થિતિ કારોબારમાં ધનલાભ અને નોકરીમાં ઉન્નતિનો યોગ રહેશે.
સ્વાસ્થ્યઃ- પેટની બિમારીઓ પરેશાન કરી શકે છે.
--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઇ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. કોઇ પ્રકારના કાર્ય સાથે સંબંધિત સમજોતો પણ કરી શકાય છે. ભાગ્ય સારો સાથ આપશે. આર્થિક દ્રષ્ટિથી લાભદાયી સમય રહેશે. ધનલાભ પ્રાપ્ત થવાના યોગ છે.

નેગેટિવઃ- બૌદ્ધિક ચર્ચામાં ભાગ લઇ શકશો. વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે. જીવનમાં પારિવારિક એકતાનું મહત્ત્વ બાળકોને સમજાવો.

લવઃ- પ્રેમ સંબંધિત મામલાઓ માટે સમય અનુકૂળ નથી.
વ્યવસાયઃ- વેપાર સારો ચાલશે
સ્વાસ્થ્યઃ- અનિદ્રાની બિમારીઓ થઇ શકે છે.
--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આધ્યાત્મિક તથા ભૌતિક સુખ-સુવિધાઓનો લાભ પ્રાપ્ત થવાની સાથે દાંપત્ય જીવન સારું રહેશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થઇ શકે છે. સાહસ અને પરાક્રમ સાથે કરેલાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇ ઉચ્ચ પદ પ્રાપ્તિમાં મોડું થવાની સંભાવના છે. નોકરી કરતાં લોકોને પ્રમોશન મળશે નહીં.

લવઃ- જીવનસાથીના ગુસ્સાનો શિકાર થઇ શકો છે.
વ્યવસાયઃ- કારોબાર મધ્યમ રહેશે.
સ્વાસ્થ્યઃ- તમે તમારા સ્વાસ્થ્ય ઉપર પૂર્ણ ધ્યાન આપો.
--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ સારી રહેશે. કામકાજને લઇને અર્થલાભના સારા અવસર પ્રાપ્ત થશે. તમે જે ક્ષેત્રમાં કાર્યરત હોવ ત્યાંથી લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે. 

નેગેટિવઃ- સમય પ્રમાણે સારી સફળતા પ્રાપ્ત થશે. આ સમયે તમારે કોઇપણ પ્રકારનુમ નુકસાન ઉઠાવવું પડી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધિત મામલે સમય સારો રહેશે.
વ્યવસાયઃ- આજનો દિવસ સામાન્ય રહેશે
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવની સ્થિતિ બનશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો