આજનું પંચાંગ / 9 ઓક્ટોબર, મંગળવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

October 9, Tuesday's posture, auspicious all day - inauspicious blankets and grace

Divyabhaskar.com

Oct 09, 2019, 08:39 AM IST

તિથિઃ આસો સુદ- 11
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપઃ ઓમ સનાતનાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ લાભ, અમૃત, કાળ,શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિનાં ચોઘડિયાંઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
શુભ ચોઘડિયાં: લાભ- 06.35થી 08.03, અમૃત- 08.03થી 09.31, શુભ- 10.59થી 12.27, ચલ- 15.23થી 16.51, લાભ- 16.51થી 18.19, શુભ- 19.51થી 21.23, અમૃત- 21.23થી 22.55
યોગઃ શુલ
કરણઃ બલ
રાહુકાળઃ 12.00થી 13.30
દિશાશૂળઃ ઉત્તર
આજનો વિશેષ યોગઃ ભરત મિલાપ, પંચક પ્રારંભ 09.41, વિષ્ટિ સમાપ્ત 17.19, રાજયોગ 17.19થી 23.23, વજ્રમુશળ યોગ સૂર્યોદયથી 23.13
આજનો પ્રયોગ: આજે 'પાશાંકુશા એકાદશી'ના દિવસે વિષ્ણુ સ્તોત્ર કે ઉપરોક્ત મંત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે. કોરા સિંદુરનું તિલક કરવું શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: એકાદશી તિથિના સ્વામી શ્રી વિશ્વદેવજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી વિશ્વદેવજીનું પૂજન-અર્ચન કરવાથી ધન-ધાન્ય તેમજ જમીન અંગેના પ્રશ્નોનું સમાધાન આવે છે.
નક્ષત્રઃ આજે રાત્રે 23.13 સુધી ધનિષ્ઠા ત્યારબાદ શતતારા.
આજની જન્મ રાશિઃ આજે સવારે 09.41 સુધી મકર (ખ,જ) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ કુંભ (ગ,સ,શ,ષ) પરથી રાખવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
આરોગ્યઃ જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન નરમગરમ જણાય. ઓળી અછબડા, ગળા અને માથાના દર્દોમાં વધારો જણાય.
વિદ્યાર્થીઃ દૃઢશક્તિ, ઉત્સાહનું પ્રમાણ વર્ષ દરમિયાન જણાય. રક્ષણ, ગણિત, કાયદો, જમીન-વિષયક, શિક્ષણ જેવા વિષયોમાં રુચિ જણાય.
સ્ત્રી વર્ગઃ વ્યવહાર કુશળતા, કળાત્મક વૃત્તિ તેમજ પાક શાસ્ત્રના જાણકાર હોય. મહેનતુ સ્વભાવના કારણે ગૃહ અને કાર્યક્ષેત્રમાં વિશેષ ભૂમિકા રહે.
કૌટુંબિકઃ કૌટુંબિક અને માન-સન્માનની જિજ્ઞાસા વધારે હોય. ન્યાયશીલતા, જવાબદારીપણુંની કૌટુંબિક પ્રિયપાત્ર હોય.

X
October 9, Tuesday's posture, auspicious all day - inauspicious blankets and grace
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી