7 નવેમ્બરનું અંક ભવિષ્ય / ગુરુવારે અંક 1 ના જાતકોને મિત્રની મદદ મળશે અને સંતાનના કરિયરની અનુકૂળતા રહેશે તો અંક 3 વાળાને અટકેલાં કામ આજે પૂરાં થશે

Daily Numerology Bhavishya of  7 November 20`19

Divyabhaskar.com

Nov 06, 2019, 02:52 PM IST

ધર્મ ડેસ્ક- આજના અંકો પ્રમાણે મૂળાંક-7, ભાગ્યાંક-3, દિનાંક-3, માસાંક-2, ચલિત-અંક-9 રહેશે. આજની યુતિની વાત કરીએ તો અંક 9 ની અંક 2, 7 ની સાથે વિરોધી યુતિ અને અંક 3 ની સાથે પ્રબળ મિત્ર યુતિ રહેશે અને અંક 2, 7 ની અંક 3 ની સાથે પ્રબળ મિત્ર યુતિ રહેશે.

--------

અંક-1

નજીકના મિત્રનો સારો સહયોગ મળી શકે છે, સંતાનના કરિયર વિશે અનુકૂળતા રહી શકે છે, ગળાનું ખાસ ધ્યાન રાખો.
શું કરવું- ગુરુ કે વડીલ વ્યક્તિના વિશેષ આશીર્વાદ લો.
શુભ અંક-3
શુભ રંગ-પીળો.

--------

અંક-2

કોઈ મહિલા મિત્રના માર્ગદર્શન કરી શકો છો, મહિલા બોસ હોય તો કૃપા મળી શકે છે, પેટમાં દુઃખાવો થઈ શકે છે.
શું કરવું- આદિત્ય હૃદયસ્ત્રોતનો પાઠ કરો.
શુભ અંક- 1
શુભ રંગ- સોનેરી


--------

અંક-3

લાંબા સમયથી અટકેલાં કામ પૂરાં થઈ શકે છે, મહત્વપૂર્ણ ગતિવિધિઓને અંજામ આપી શકો છો, કાનપટ્ટીમાં દર્દ રહી શકે છે.
શું કરવું- હનુમાનજીને સરસિયાના તેલમાં સિંદૂર મેળવીને ચઢાવો.
શુભ અંક- 9
શુભ રંગ- લાલ

--------

અંક-4

કોલ સેન્ટરમાં કામ કરનારાઓને સારી તકો મળી શકે છે, પરિવારની સાથે બહાર ફરવા જવાનો કાર્યક્રમ બની શકે છે. માનસિક હલચલ વધુ રહી શકે છે.
શું કરવું- ગણેશ ભગવાનને મોટી બૂંદીના લાડુંનો ભોગ લગાવો.
શુભ અંક-5
શુભ રંગ- લીલો

--------

અંક-5

કાંચના વેપારીઓને લાભ થઈ શકે છે, મસાલાઓના કારોબારીઓને અનુકૂળતા રહી શકે છે, હાંડકાને લગતી સમસ્યા રહી શકે છે.
શું કરવું- રસદાર મિઠાઈનું દાન કરો.
શુભ અંક- 6
શુભ અંક- ક્રીમી


--------

અંક-6

ફલોના વેપારીઓ માટે સ્થિતિ લાભદાયી રહી શકે છે, પોતાની મા઼ટે લીધેલા નિર્ણય પર અડગ રહો. લેવડ-દેવડના મામલાઓમાં સતર્કતા રાખો.
શું કરવું- શનિ ભગવાને તલનું તેલ ચઢાવો.
શુભ અંક-8
શુભ રંગ- કાળો


--------

અંક-7

ગાયનેક ડોક્ટરોને વધુ અનુકૂળતા રહી શકે છે. નજીકના લોકોનો વ્યવહાર સુખદ રહી શકે છે.ચિંતા વધુ હાવી થવા ન દો.
શું કરવું- ભૈરવ બાબાને જલેબીનો ભોગ લગાવો.
શુભ અંક-4
શુભ રંગ-વાદળી

--------

અંક-8

પહેલાં કરવામાં આવેલી યાત્રા હવે લાભ આપી શકે છે, નજીકના સંબંધોના સ્વરૂપમાં પરિવર્તન જોવા મળી શકે છે, મગજની ઊઠા-પટકથી બચવું.
શું કરવું- શિવ મહિમ્નસ્ત્રોતનો પાઠ કરો.
શુભ અંક-2
શુભ રંગ- સફેદ

--------

અંક-9

પડોસીઓ સાથે વિવાદ કરવાથી બચવું, અદાલતી મામલાઓમાં અદાલતથી બહાર સમજૂતી કરવાનો પ્રયાસ કરવો. એડી કે ઘૂંટણનો દુઃખાવો થઈ શકે છે.
શું કરવું- ગાયોને ચોપડેલી રોટલીમાં ગોળ નાખીને ખવડાવો.
શુભ અંક-7
શુભ રંગ- જાંબુડીયો

ફોન નંબર- :-+91-9929842668
ઈ-મેલ :[email protected].com

X
Daily Numerology Bhavishya of  7 November 20`19

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી