9 નવેમ્બરનું અંક ભવિષ્ય / શનિવારે અંક 3વાળાને જમીન-મકાનને લગતા કામ થશે અને અંક-5ના વિદેશ જવા ઈચ્છુક લોકોને અનુકૂળતા રહેશે

Know your daily Numerology 9 November 2019

Divyabhaskar.com

Nov 08, 2019, 01:01 PM IST

ધર્મ ડેસ્ક- શનિવારના મૂળાંક પ્રમાણે મૂળાંક-9, ભાગ્યાંક-5, દિનાંક-8, માસાંક-2 અને ચલિત અંક-9. જ્યારે આજની વિશિષ્ટ યુતિની વાત કરીએ તો અંક 2 ની સાથે અંક 5 ની પ્રબળ મિત્ર યુતિ, અંક 8ની મિત્ર યુતિ અને અંક 9ની વિરોધી યુતિ, અંક 5 ની સાથે અંક 8ની સાથે વિરોધી યુતિ અને અંક 9ની સાથે પ્રબળ વિરોધી-વિરોધી યુતિ અને અંક 8 ની અંક 9ની સાથે મિત્ર યુતિ રહેશે.

-----

અંક-1

ખાણ વિભાગ સાથે જોડાયેલાં એન્જિનિયરો ઉપર સમયની મહેરબાની રહેશે. ચુંટણીની તૈયારી કરી રહેલાં લોકો માટે સમય અનુકૂળ રહી શકે છે. શારીરિક શ્રમ વધુ રહેશે.
શું કરવું- પાણીમાં ખાંડ નાખીને સૂર્યને અર્ધ્ય આપો.
શુભ અંક- 6
શુભ રંગ- ક્રિમી

-----

અંક-2

મહિલા પોલિસ અધિકારીઓના કામની પ્રશંસા થઈ શકે છે. સિવિલના વકીલો માટે સમય અનુકૂળ રહી શકે છે. મન પ્રસન્ન રહી શકે છે.
શું કરવું-
તમારા ઈષ્ટદેવને સફેદ મિઠાઈનો ભોગ લગાવો.
શુભ અંક-1
શુભ રંગ- સોનેરી

-----

અંક-3

જમીન-મકાનને લગતા મહત્વપૂર્ણ કામ બની શકે છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મળવાનું થઈ શકે છે, ભાગદોડી તુલનાત્મક રીતે વધુ કરવી પડશે.
શું કરવું- શિવ પરિવારને પીળા ફૂલ ચઢાવો.
શુભ અંક-2
શુભ રંગ- સફેદ


-----

અંક-4


ટેક્સટાઈલના કારોબારિયો માટે સ્થિતિ અનુકૂળ રહી શકે છે. ચિકિત્સા અધિકારીઓ માટે દિવસ સારો સાબિત થઈ શકે છે. હાંડકાને લગતી કોઈ તપાસ ટાળી દો.
શું કરવું- પોતાના પિતૃઓને વિશેષ રીતે મનાવો
શુભ અંક- 3
શુભ રંગ- પીળો

-----

અંક-5

વિદેશ જવા માંગતા હોવ તો આ દિશામાં આગળ વધો, અનુકૂળતા રહી શકે છે, આઉટડોર રમતના ખેલા઼ડીઓને મહત્વપૂર્ણ સફળતા મળી શકે. પગમાં ખેંચ આવી શકે છે.
શું કરવું- શનિ ભગવાનને કાળા વસ્ત્ર ભેટ કરો.
શુભ અંક-8
શુભ રંગ- કાળો

-----

અંક-6

દૂરની યાત્રા ટાળો, બજારની ઊઠા-પઠકથી બચવા માટે ધીરજ ન ખોશો. કમરદર્દ દુઃખી કરી શકે છે.
શું કરવું- ભૈરવ બાબાને મોટી બુંદીના 4 લાડું ચઢાવો.
શુભ અંક- 4
શુભ રંગ- વાદળી

-----

અંક-7

રેવન્યુ વિભાગના અધિકારીઓ માટે સમય અનુકૂળ રહી શકે છે. તુલનાત્મક રીતે લાંબા અંતરની પરિવહન સેવા ચલાવનારા ભાગ્યનો સાથ મળી શકે છે, માથાનો દુઃખાવો પરેશાન કરી શકે છે.
શું કરવું- હનુમાનજીને સરસિયાના તેલમાં સિંદૂર મેળવીને ચઢાવો.
શુભ અંક-9
શુભ રંગ- લાલ

-----

અંક-8

ખાદ્ય તેલ જથ્થાબંધ વેપારીઓ માટે સ્થિતિ લાભકારી રહી શકે છે, ઘર કે ઓફિસ વેચવા માંગતા હોવ તો સમય યોગ્ય છે, માનસિક અસ્થિરતા રહી શકે છે.
શું કરવું- કૂતરાઓને રોટલી ખવડાવો.
શુભ અંક- 7
શુભ રંગ- જાંબુડીયો

-----

અંક-9

ઉચ્ચ શ્રેણીના કોન્ટ્રાક્ટરોને મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ કોન્ટ્રાક્ટ મળી શકે છે. એયરોનોટિક્સને લગતા એન્જિનિયરો માટે સ્થિતિ સારી રહી શકે છે. ઊતાવળ ઉપર અંકુશ રાખો. નુકસાન થઈ શકે.
શું કરવું- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો.
શુભ અંક- 5
શુભ રંગ- લીલો

ફોન નંબર- +91-9929842668
ઈ-મેલ :[email protected]

X
Know your daily Numerology 9 November 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી