9 ઓક્ટોબરનું અંક ભવિષ્ય / બુધવારે અંક 5 ધરાવતાં લોકોએ શુભફળની પ્રાપ્તિ માટે નારાયણ કવચનો પાઠ કરવો

People with Issue 5 on Wednesday recite Narayan shield to achieve auspicious results

Divyabhaskar.com

Oct 08, 2019, 03:00 PM IST

ધર્મ ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો શનિવારનો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 9 ભાગ્ય અંકઃ-4 દિવસનો અંકઃ-5 મહિનાનો અંકઃ-1 ચિલત અંકઃ-6

આજની વિશિષ્ટ યુતિ:- અંક 6ની અંક 1, 4 સાથે વિરોધી યુતિ, અંક 9 સાથે પરસ્પર વિદરોધી યુતિ અને અંક 1, 4 ની અંક 5 સાથે પ્રબળ મિત્ર / મિત્ર યુતિ અને અંક 5 ની અંક 9 સાથે વિરોધી/પ્રબળ વિરોધી યુતિ.

અંકઃ-1
રાજનીતિ સાથે જોડાયેલાં લોકોને સારા અવસર મળી શકે છે. પ્રમોશન સંબંધી ખાસ ગતિવિધિ થઇ શકે છે. સ્વાસ્થ્ય ભરપૂર સાથ આપી શકે છે.

શું કરવુંઃ- પિતૃઓને ઘરેલૂ પારંપરિક ભોગ ધરાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

અંકઃ-2
આસપાસના વાતાવરણમાં અનુકૂળતા રહી શકે છે. જીવનસાથીનો વ્યવહાર સુખદ રહેશે. ગળામાં દુખાવો પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને દેશી ઘીનો દીવો કરવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

અંકઃ-3
ખર્ચમાં વધારો થઇ શકે છે. ઘર માટે ખાસ ખરીદારી કરી શકો છો. થાક વધારે રહેશે.

શું કરવુંઃ- ગાયને લીલું ઘાસ ખવડાવવું.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો

અંકઃ-4
કામનો વિસ્તાર કરવા માંગો છો તો આ વિશે ખાસ ગતિવિધિ માટે યોગ્ય સમય છે. જોબ માટે કોશિશ કરી રહ્યા છો તો આજે અનુકૂળ સમાચાર મળી શકે છે. બ્લડ પ્રેશરની સમસ્યા રહેશે.

શું કરવુંઃ- કુળદેવતા/કુળદેવીની સ્તૃતી કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

અંકઃ-5
વિદેશ યાત્રા માટે ઇચ્છુક હોવ તો આ દિશામાં પ્રગતિ કરી શકો છો. કપડાના વેપારીઓ માટે લાભની સ્થિતિ રહેશે. તમારા જોશમાં કાબૂ રાખો.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

અંકઃ-6
ફેશન જગત સાથે જોડાયેલાં લોકોને ખાસ ફાયદો થઇ શકે છે. બજારની ઉઠકપાઠક લાભ આપી શકે છે. શારીરિક શિથિલતા વધારે રહેશે.

શું કરવુંઃ- શિવ-પરિવારને સફેદ રસદાર મીઠાઈ ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

અંકઃ-7
પેટ્રો કેમિકલ પદાર્થોના કારોબારિઓને મોટો અવસર મળી શકે છે. મહિલા નર્સો માટે સમય સારો રહી શકે છે. નાક સંબંધી સમસ્યા થઇ શકે છે.

શું કરવુંઃ- કીડીને દાણા નાખો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

અંકઃ-8
જો કોર્ટમાં કોઇ મામલો ચાલી રહ્યો હોય તો નિર્ણય તમારા પક્ષનો રહેશે. અતિ આત્મવિશ્વાસથી બચવું. ખંજવાળ પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- હનુમાન સ્તવનનો પાઠ કરો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

અંકઃ-9
આઉટડોર રમતના ખિલાડીઓ માટે સમય અનુકૂળ છે. ચૂંટણીના પરિણામ પક્ષમાં રહી શકે છે. માઇગ્રેનની બીમારી દુઃખી કરી શકે છે.

શું કરવુંઃ- શનિ ભગવાનને લોખંડના વાસણમાં કાળા તલ ભેટ કરો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

X
People with Issue 5 on Wednesday recite Narayan shield to achieve auspicious results

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી