3 ડિસેમ્બરનું અંક ભવિષ્ય / મંગળવારે અંક 5ના જાતકોએ શુભફળ મેળવવા, હનુમાનજીને ગોળ-ચણા ધરાવવાં

Daily Numerology predictions of 3 December 2019, DR kumar Ganesh

Divyabhaskar.com

Dec 02, 2019, 02:34 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 4 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 9ની અંક 3 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1
કરિયર સાથે સંબંધિત સારા સમાચાર મળી શકે છે. સાક્ષાત્કાર સંબંધિત મામલો પક્ષમાં આવી શકે છે. હરવા-ફરવા જવાની ઇચ્છા થશે.

શું કરવુંઃ- જળમાં ખાંડ નાખીને સૂર્ય ભગવાનને અર્ધ્ય આપો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2
દીકરીના અંગત જીવન સાથે સંબંધિત અનુકૂળતા રહેશે. મહિલા પોલીસ અધિકારીઓ માટે સમય મહેરબાન રહેશે. નાક-કાન-ગળા સંબંધિત સમસ્યા રહેશે.

શું કરવુંઃ- ગાયને રોટલી આપો.
શુભ અંકઃ-
7
શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-3
મોટી સફળતા હાથ લાગી શકે છે. લાંબા સમયથી અટકાયેલાં ખૂબ જ મહત્ત્વૂપર્ણ કાર્ય બનવાની પ્રસન્નતા મળી શકે છે.

શું કરવુંઃ- તમારા પિતૃઓને લોટના હલવાનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4
કોઇ યોગ્ય માર્ગદર્શનથી અસમંજસ દૂર થઇ શકે છે. કરિયર સંબંધિત ઉલ્લેખનીય પ્રગતિ થઇ શકે છે. ખાનપાન મામલે સાવધાની રાખો.

શું કરવુંઃ- કુળદેવતાને પારંપરિક ભોગ ધરાવો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5
ટ્રાવેલ અને ટૂરિઝમ સાથે જોડાયેલાં લોકો માટે સારો અવસર છે. યાત્રાનું પરિણામ સુખદ રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીને ગોળ-ચણા ધરાવો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6
બજારમાં નવું રોકાણ કરવા માંગો છો તો કરી લો. સમય નિરાશ કરશે નહીં. મ્યૂચુઅલ ફંડ સંબંધિત પરિવર્તન કરવા માંગો છો તો કરી શકો છો.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગળ્યું દૂધ ચઢાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7
મહિલા સાથે ભાગેદારીમાં કરેલું કામ લાભ આપી શકે છે. માર્બલ કારોબારિઓ માટે સમય અનુકૂળ રહેશે.

શું કરવુંઃ- શનિ ભગવાનને તલનું તેલ ચઢાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-8
ટ્રાન્સપોર્ટ કારોબારીઓ માટે મોટો અવસર છે. જૂનું વાહન વેચીને નવું ખરીદી શકો છો. સમય સાથ આપશે.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-9
જીવનની દિશાને મહત્ત્વપૂર્ણ માર્ગ આપો. આત્મવિશ્વાસ આજે વધારે રહેશે.

શું કરવુંઃ- નારાયણ કવચનો પાઠ કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

X
Daily Numerology predictions of 3 December 2019, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી