22 જાન્યુઆરીનું અંક ભવિષ્ય / અંક 1 ધરાવતાં જાતકોએ બુધવારે ગણેશજીનો ગોળના પાણીથી અભિષેક કરવો, પ્રમોશન મળશે

Daily Numerology predictions of 22 January 2020, DR kumar Ganesh

Divyabhaskar.com

Jan 21, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4 ભાગ્ય અંકઃ- 9 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 1-4 ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ, અંક 5 સાથે પ્રબળ મિત્ર/મિત્ર યુતિ. અંક 1 ની અંક 4 સાથે વિરોધી યુતિ. અંક 5 ની અંક 9 સાથે વિરોધી/પ્રબળ વિરોધી યુતિ અને અંક 8 ની અંક 9 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1
પ્રશાસનિક અધિકારીઓને પ્રમોશનનો લાભ મળી શકે છે. કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર જવાના ઇચ્છુક I.A.S અધિકારીઓને અનુકૂળતા રહેશે. મોસમી બિમારીઓને લઇને સાવધાન રહો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનનો ગોળના પાણીથી અભિષેક કરો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2
ટોલ ટેક્સ ઠેકેદારોને સમયની કૃપા મળી શકે છે. સરકારી સપ્લાયરોને લાભની સ્થિતિ રહેશે. જૂના રોગ કષ્ટ આપી શકે છે.

શું કરવુંઃ- જળમાં ખાંડ નાખીને સૂર્ય ભગવાનને અર્ધ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-3
ચુંટણી લડી રહેલાં લોકોને સફળતા મળશે. પદ અને કદ બંને વધી શકે છે. ઊંચા અવાજમાં બોલવાથી બચો.

શું કરવુંઃ- શનિ ભગવાનને લોખંડના વાસણમાં કાળા તલ ચઢાવો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-4
ન્યાયિક સેવાના અધિકારીઓને અનુકૂળતા રહેશે. પિતૃવરદાન ધરાવતાં રાજનેતાઓ અને ખાનદાની રાજનીતિ કરતાં લોકો માટે સમય સારો રહેશે.

શું કરવુંઃ- દેવી સામે ધૂપ કરો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-5
તમારી અંગત વાતોને જરૂરી રૂપથી ગુપ્ત રાખો. કોઇ નજીકના વ્યક્તિની સલાહ લઇને જ અંગત મામલાઓ આગળ વધારો.

શું કરવુંઃ- તમારા ઇષ્ટ દેવને દેશી ઘીનો દીવો કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6
મહિલા પોલીસ અધિકારીઓને પ્રમોશન કે પ્રમોશન જેવો લાભ મળી શકે છે. કુંવારા લોકો માટે લગ્ન ભાગ્યોદયકારી રહી શકે છે. નાક સંબંધિત સમસ્યા રહેશે.

શું કરવુંઃ- સફેદ રસદાર મીઠાઈ દાન કરો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-7
રેડીમેડ ગારમેન્ટના થોક કારોબારિઓ માટે સમય પક્ષનો છે. ઓર્થો ડોક્ટરને અનુકૂળતા અનુભવ થઇ શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને ગોળ-ચળાનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-8
ખાણમાં કામ કરતાં લોકોને સરકારી પક્ષથી વિપરીતતા રહેશે. પોલીસમાં જશો નહીં. પાઇલ્સ અથવા લોહીની ખામી પરેશાન કરી શકે છે.

શું કરવુંઃ- ભૈરવ બાબાને ફરસાણ અને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો,
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-9
કોઇનું ખાસ માર્ગદર્શન કરી શકો છો. સંપત્તિ મામલે અનુકૂળતા રહેશે. વધારે પરિશ્રમથી બચવું.

શું કરવુંઃ- વાછરડાને રોટલી ખવડાવો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- કાળો

X
Daily Numerology predictions of 22 January 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી