21 જાન્યુઆરીનું અંક ભવિષ્ય / મંગળવારે લાભ મેળવવા, અંક 2 ધરાવતાં લોકોએ મંગળવારે હનુમત સ્તવનનો પાઠ કરવો

Daily Numerology predictions of 21 January 2020, DR kumar Ganesh

Divyabhaskar.com

Jan 20, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3 ભાગ્ય અંકઃ- 8 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 1 ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ. અંક 3 ની અંક 8 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક 8 ની અંક 9 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1
જજ બનવા માટે પ્રયાસ કરી રહેલાં લોકોને અનુકૂળતા રહેશે. પરિવારમાં કોઇ મોટાં સભ્ય અંગે ચિંતા રહેશે. બ્લડપ્રેશરના શિકાર લોકો આ મામલે બેદરકારી કરે નહીં.

શું કરવુંઃ- કબૂતરોને દાણા નાખો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- ક્રીમ

--------------

અંકઃ-2
દવા ક્ષેત્રના માર્કેટિંગનું કામ કરતાં લોકો માટે લાભકારી સ્થિતિ રહેશે. કોઇ ઓપરેશન કરાવવાનું છે તો હાલ ટાળી દેવું. પેટની સમસ્યા રહેશે.

શું કરવુંઃ- હનુમત સ્તવનનો પાઠ કરો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-3
સ્થાન-પરિવર્તનના યોગ છે. દૂરની યાત્રા કરી શકો છો. મિત્ર-મંડળીનો સારો સહયોગ મળી શકે છે.

શું કરવુંઃ- ગજેન્દ્રમોક્ષનો પાઠ કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-4
પુત્ર પક્ષ સાથે સંબંધિત સારા સમાચાર મળી શકે છે. દૂર રહેતાં લોકો મળવા આવી શકે છે. મનમાં ઉત્સાહ રહેશે.

શું કરવુંઃ- શનિ ભગવાનને લોખંડની વસ્તુઓ ભેટ કરો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-5
લાંબા સમયથી અધૂરી ઇચ્છા આજે પૂર્ણ થવાથી પ્રસન્ન થશો. P.A અને P.S માટે ઉન્નતિનો માર્ગ ખુલી શકે છે. આજે તમારામાં ભરપૂર આત્મવિશ્વાસ રહેશે.

શું કરવુંઃ- જળમાં ચોખા નાખીને સૂર્ય ભગવાનને અર્ધ્ય આપો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-6
લોન લેવા માંગતા લોકો ઉપર સમયની કૃપા રહેશે. અટકાયેલું ધન મળી શકે છે. શારીરિક ચુસ્તી-ફુર્તીમાં ઘટાડો આવી શકે છે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર મધ લગાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-7
કોલ સેન્ટરમાં કામ કરતાં લોકોને સારો અવસર મળી શકે છે. તમે તમારી ઉપર વિશ્વાસ રાખો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8
કોઇ ખાસ કામ માટે સ્થાનીય સ્તરે ભાગદોડ કરી શકો છો. સુખદ સમાચાર મળી શકે છે. થાક વધારે રહેશે.

શું કરવુંઃ- તમારા કુળદેવતાને પારંપરિક ભોગ ધરાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-9
ફિલ્ડ પત્રકારો ઉપર સમયની કૃપા રહેશે. સરકારમાં અટકાયેલાં મામલાઓમાં ઉલ્લેખનીય પ્રગતિ થઇ શકે છે.

શું કરવુંઃ- લક્ષ્મી માતાને ચંદન અર્પણ કરો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

X
Daily Numerology predictions of 21 January 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી