15 ફેબ્રુઆરીનું અંક ભવિષ્ય / શનિવારે અંક 3ના જાતકો શુભફળ મેળવવા માટે, શનિ ભગવાનને કાળા તલ ચઢાવે

Daily Numerology predictions of 15 February 2020, DR kumar Ganesh

Divyabhaskar.com

Feb 14, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 6 ભાગ્ય અંકઃ- 3 દિવસનો અંકઃ- 8 મહિનાનો અંકઃ- 2 ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 2 ની અંક 3 સાથે પ્રબળ મિત્ર/ મિત્ર યુતિ. અંક 3 ની અંક 6-8 સાથે મિત્ર યુતિ અને અંક 6-8 ની અંક 2 સાથે મિત્ર યુતિ.

અંકઃ-1
કોઇ નજીકના મિત્ર સાથે મુલાકાત થશે. વ્યાવસાયિક લાભ થઇ શકે છે. ખાનપાનમાં બેદરકારી રાખશો નહીં.

શું કરવુંઃ- કૂતરાને રોટલી આપો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-2
પારિવારિક કાર્યમાં રોકાણ કરતાં લોકો માટે સ્થિતિ લાભકારી રહેશે. બ્લડ શુગરના શિકાર લોકોએ સાવધાન રહેવું.

શું કરવુંઃ- શિવ-પરિવારને વસ્ત્ર ભેટ આપો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-3
જનસંપર્ક સાથે જોડાયેલાં કર્મચારીઓને વધારે અનુકૂળતા રહેશે. મીડિયામાં ફાયનાન્સ કરવા માટે સારો અવસર છે. ભારે ભોજનથી બચવું.

શું કરવુંઃ- શનિ ભગવાનને કાળા તલ ચઢાવો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-4
ભાગેદારીમાં કામ કરી રહેલાં લોકોને લાભ થશે. પરિવાર સાથે હરવા-ફરવા જવાનો કાર્યક્રમ બની શકે છે. પાચનનો મામલો ગડબડી શકે છે.

શું કરવુંઃ- તમારા પિતૃઓને પારંપરિક ભોગ ધરાવો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-5
પિતા/મોટા ભાઈ સાથે યાત્રા દુઃખી કરી શકે છે. તમારા વિચારોને ભટકવા દેશો નહીં. અસમંજસની સ્થિતિથી બચવું.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-6
મનોરંજનના ક્ષેત્રમાં ધનનું રોકાણ કરવા માંગો છો તો હાલ થોડો સમય રોકાઇ જાવ. મિત્રો પાસેથી સુખ મળી શકે છે. તમારી ઇચ્છાઓ ઉપર નિયંત્રણ રાખો.

શું કરવુંઃ- ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-7
આત્મવિશ્વાસ વધારે રહેશે. નવો પરિચય બની શકે છે, જે આગળ જઇને લાભકારી સિદ્ધ થઇ શકે છે. શ્વાસ સંબંધી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- રસદાર મીઠાઈ દાન કરો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-8
જોબ સંબંધી દૂરની યાત્રા થઇ શકે છે. પોતાના અને પારકામાં જરૂરી વિભાજન કરો. પેટ સંબંધી સમસ્યા રહેશે.

શું કરવુંઃ- આદિત્ય હ્રદયસ્ત્રોતનો પાઠ કરો.
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-9
ધન સંબંધી ઉલટફેર પરેશાન કરી શકે છે. પાસણીઓમાં દુખાવો રહેશે.

શું કરવુંઃ- ગુરૂ સમાન વ્યક્તિના આશીર્વાદ લો.
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

X
Daily Numerology predictions of 15 February 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી