14 જાન્યુઆરીનું અંક ભવિષ્ય / મંગળવારે જન્માંક 1 ધરાવતા લોકોને કરિયરમાં સફળતા મળશે

Daily Numerology predictions of 14 January 2020, DR kumar Ganesh

Divyabhaskar.com

Jan 14, 2020, 10:28 AM IST

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 5 ભાગ્ય અંકઃ- 1 દિવસનો અંકઃ- 9 મહિનાનો અંકઃ- 1 ચિલત અંકઃ- 8
આજની વિશિષ્ટ યુતિઃ- અંક 1ની અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ અને અંક 5 સાથે મિત્ર/પ્રબળ મિત્ર યુતિ, અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ અને અંક 9 સાથે મિત્ર યુતિ તથા અંક 9ની અંક 5 સાથે વિરોધી/પ્રબળ યુતિ

અંક 1:- કરિયરમાં સફળતા મળશે. કોઈ મિત્રનો સારો સહકાર મળશે. જરૂર વગરની ચિંતા ન કરવી.
શું કરવું:- ઘરમાં બનેલાં લોટનો પિતૃઓને ભોગ ચડાવવો.
શુભ અંક:- 5
શુભ રંગ:- લીલો
------------
અંક 2:- નજદીકની મહિલા મિત્રનો સારો સહયોગ મળે. અંગત જીવનમાં આનંદનો અવસર મળી શકે છે. જરૂર વગરની ચિંતાથી બચવું.

શું કરવું:- ગણેશ ભગવાનને દેશી ઘીનો દીવો કરો.
શુભ અંક:- 7
શુભ રંગ:- જાંબુડિયો
------------
અંક 3:- કરિયરમાં થોડું ધ્યાન રાખવું. માનસિક અસ્થિરતા પર નિયંત્રણ રાખો. સાંધાનો દુખાવો મુશ્કેલી ઊભી કરી શકે છે.
શું કરવું:- પાણીમાં લાલ ચંદન ભેળવીને સૂર્ય ભગવાનને અર્ધ્ય આપો.
શુભ અંક:- 8
શુભ રંગ:- કાળો
------------
અંક 4:- રોકાણમાં ફેરફાર માટે યોગ્ય સમય છે. નોકરી માટે કોઈનો સંપર્ક કરવા માગો છો તોક રી લેવો. ખાનાપાનનું ખાસ ધ્યાન રાખવું.

શું કરવું:- ભૈરવને ઈમરતીનો પ્રસાદ ચડાવવો.
શુભ અંક:- 3
શુભ રંગ:- પીળો
------------
અંક 5:- લાંબાગાળેથી વિચારેલ કરિયર સંબંધિત વાત લાગૂ કરવાનો સમય છે. અતિ ઉત્સાહિત ન થવું. હાડકાંઓનો દુખાવો થઈ શકે છે.

શું કરવું:- ગાયને રોટલી ખવડાવવી.
શુભ અંક:- 9
શુભ રંગ:- લાલ
------------
અંક 6:- વિદેશયાત્રાથી જોડાયેલાં કામોમાં પ્રગતિ આવશે. પગમાં થોડી તકલીફ થઈ શકે છે.

શું કરવું:- સરસિયાના તેલમાં સિંદુર ભેળવીને હનુમાનજીને ચડાવવું.
શુભ અંક:- 4
શુભ રંગ:- વાદળી
------------
અંક 7:- દામ્પત્ય જીવન સુખાકારી રહેશે. ગાયનેક ડોક્ટર્સ માટે સારો સમય છે. માનસિક સુખસારું રહેશે.

શું કરવું:- શિવ પરિવારને ગળ્યું દૂધ ચડાવવું
શુભ અંક:- 2
શુભ રંગ:- સફેદ
------------

અંક 8:- લાંબાગાળાની યાત્રા ટાળવી. લોકો સાથે વિવાદોથી બચવું.

શું કરવું:- ગાઢ કલરની ચાસણીવાળી મિઠાઈનું દાન કરો.
શુભ અંક:- 6
શુભ રંગ:- ક્રિમી
------------

અંક 9:- લાંબી યાત્રાની યોજના બની શકે છે. થાક લાગી શકે છે. કોઈક મોટાકાર્યનું જરૂરીકામ સંભવ બનશે.

શું કરવું:- શનિ ભગવાનને તલનું તેલ ચડાવો.
શુભ અંક:- 1
શુભ રંગ:- ગોલ્ડન

X
Daily Numerology predictions of 14 January 2020, DR kumar Ganesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી