તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમવારે જન્માંક 2 ધરાવતા લોકોએ ભાવનાઓમાં વહીને નિર્ણય ન લેવો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 9 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 4       ભાગ્ય અંકઃ- 9     દિવસનો અંકઃ- 2,7   મહિનાનો અંકઃ- 1       ચિલત અંકઃ- 8

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 2,7ની અંક 1-4 સાથે પ્રબળ મિત્ર યુતિ, અંક 8ની અંક 1-4 સાથે પરસ્પર પ્રબળ યુતિ અને અંક 2-7-9ની સાથે મિત્ર યુતિ અને અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ.

અંકઃ-1 


કરિયરમાં પ્રગતિ થઇ શકે છે. સરકારી પક્ષની કૃપા મળી શકે છે. ગાડી ચાલવતા સમયે સાવધાની રાખો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનનો ગોળના પાણીથી અભિષેક કરો.
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો 
--------------
અંકઃ-2


ભાવનાઓમાં વહીને નિર્ણય ન લો. પોતાના કામની પ્રાથમિકતા નક્કી કરી લો. નાક-કાન-ગળાની સમસ્યા રહી શકે છે.  

શું કરવુંઃ- શનિ ભગવાનને કાળા તલ ચડાવો.
શુભ અંકઃ-
શુભ રંગઃ- જાંબલી 
--------------

અંકઃ-3


નવી કંપની બનાવવા ઈચ્છો ચો તો આગળ વધો. વારસાગત કામ કરનાર લોકો ધ્યાન રાખે. જોશમાં હોશ ન ખોઈ દેવો.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર ચડાવો.
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ 
--------------

અંકઃ-4


વારસાગત કામ કરનાર લોકોને મોટી તક મળી શકે છે. મંત્રીઓને ઉન્નતિની ખુશી મળી શકે છે. બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ વિશેષ ધ્યાન રાખવું.

શું કરવુંઃ- તમારા ઇષ્ટ દેવને દેશી ઘીનો દીવો કરો.
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો 
--------------
અંકઃ-5


કરિયરમાં મુશ્કેલી આવી શકે છે. બોસની નારાજગીનો શિકાર થઇ શકો છો. પોતાના આવેશ પર કાબુ રાખો.

શું કરવુંઃ- આદિત્ય હૃદયસ્તોત્રનો પાઠ કરો  
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમી 
--------------

અંકઃ-6


બજારની ભાગદોડ દુઃખી કરી શકે છે. સ્વાસ્થ્ય નબળું પડી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને મીઠું પણ ચડાવો.
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ 
--------------

અંકઃ-7


સિંગલ મધર માટે સમય સારો. પરિવારના વિવાદમાં સ્થિતિ તમારી તરફેણમાં રહી શકે છે. મનોબળ મજબૂત રહી શકે છે. 

શું કરવુંઃ- ગાયને રોટલી આપો.
શુભ અંકઃ-
શુભ રંગઃ- કાળો 
--------------

અંકઃ-8

ફાર્માસિસ્ટ માટે સમય લાભદાયક. જૂની ગાડી ખરીદવા ઈચ્છો છો તો ખરીદી લો. હાડકાંનું દર્દ હેરાન કરી શકે છે.

શું કરવુંઃ- રસદાર મીઠાઈ દાન કરો.
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી 
--------------

અંકઃ-9


નવી શરૂઆત કરવા માટે યોગ્ય સમય છે. પરિવાર અને મિત્રોની મદદ મળી શકે છે.

શું કરવુંઃ- શિવ પરિવારને પીળા ફૂલની માળા ચડાવો.
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો