તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિવારે જન્માંક 5 ધરાવતાં લોકોએ જળમાં ચંદન મિક્સ કરીને સૂર્ય ભગવાનને અર્ધ્ય આપવું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધર્મ દર્શન ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 3 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 3       ભાગ્ય અંકઃ- 8       દિવસનો અંકઃ- 1, 4      મહિનાનો અંકઃ- 1       ચિલત અંકઃ- 8 

આજની વિશિષ્ટ યુતિઃ- અંક 8ની અંક 1-4 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ, અંક 3 સાથે પરસ્પર મિત્ર યુતિ અને અંક 1 ની અંક 4 સાથે વિરોધી યુતિ.

અંક 1:-
ન્યૂરો સર્જન માટે સમય મહેરબાન રહી શકે છે. સંતાનના કરિયર સંબંધિત વિશેષ ગતિવિધિ કે સમાચાર સંભવ છે. શ્વાસની સમસ્યા રહેશે.

શું કરવુંઃ- શિવલિંગ ઉપર ગળ્યું દૂધ ચઢાવો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ 

અંક 2:-
જીવનસાથીનો વ્યવહાર સુખી આપી શકે છે. નવા મિત્ર બની શકે છે. ઘરમાંથી બહાર વધારે સમય વિતાવી શકો છો.

શું કરવુંઃ- ગણેશ ભગવાન સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો

અંક 3:-
ઇચ્છિત કામ પૂર્ણ થવાથી પ્રસન્નતા મળી શકશે. મિત્રોનો સારો સહયોગ મળી શકે છે. શારીરિક શ્રમ વધારે રહેશે.

શું કરવુંઃ- રસદાર મીઠાઈ ખાવી અને દાન કરવી
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ

અંક 4:-
શંકાના શિકાર બનીને ખોટો નિર્ણય લેશો નહીં. ખોટાં વ્યક્તિની સંગતથી બચવું. મોટા ભાઈ અથવા મોટાં દીકરા સાથે સંબંધ ઉપર વિશેષ ધ્યાન આપો.ટ

શું કરવુંઃ- કૂતરાને રોટલી ખવડાવો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- જાંબુડિયો

અંક 5:-
ખોટી યાત્રા થઇ શકે છે. માનસિક ઉથલપાથલના શિકાર બની શકો છો. સાંધાઓમાં દુખાવો રહેશે.

શું કરવુંઃ- જળમાં ચંદન મિક્સ કરીને સૂર્ય ભગવાનને અર્ધ્ય આપો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી

અંક 6:-
જૂનું રોકાણ બદલવા માટે હાલ રાહ જુઓ. નજીકના પરિચયમાં કોઇ વ્યક્તિને ધન આપવું નહીં. મન દુઃખી રહેશે.

શું કરવુંઃ- હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ

અંક 7:-
એકલાં રહેવાથી બચવું. કોઇ ઇષ્ટ મિત્ર સાથે વધારે સમય વિતાવો. કાનમાં દુખાવો રહેશે.

શું કરવુંઃ- તમારા ઇષ્ટદેવને ઘરે બનેલાં લોટના હલવાનો ભોગ ધરાવો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો

અંક 8:-
જોબ બદલવાનું વિચારી રહેલાં લોકો આગળ વધે. ટ્રાન્સફર થઇ ગયું હોય તો નવી જગ્યાએ જોઇનિંગ માટે હાલ રાહ જુઓ. વિવાદથી બચવું.

શું કરવુંઃ- કુળદેવીને પારંપરિક ભોગ ધરાવો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી

અંક 9:-
ચુંટણીના મામલો પક્ષનો રહી શકે છે. કોઇપણ પ્રકારના મનમુટાવને લોકો વચ્ચે પ્રકટ થવા દેશો નહીં. ભાગદોડ વધારે રહેશે.

શું કરવુંઃ- શનિ ભગવાનને લોખંડના વાસણમાં કાળા તલ ભેટ કરો.
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો