કુંભ રાશિ / વિક્રમ સંવત 2076નું વાર્ષિક રાશિફળ

Aquarius yearly horoscope of vikram samvat 2076 Kumbh Rashifal in Gujarati
X
Aquarius yearly horoscope of vikram samvat 2076 Kumbh Rashifal in Gujarati

Divyabhaskar.com

Oct 28, 2019, 12:30 AM IST

ધર્મ ડેસ્કઃ વિક્રમ સંવત 2076 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે આગામી વર્ષ તમારા માટે કેવું રહેશે, સ્વાસ્થ્ય, વ્યવસાય, નોકરી, પારિવારિક, આર્થિક વગેરે દ્રષ્ટિએ આવનારું વર્ષ તમારું કેવું રહેશે તેના વિશે અમે અહીં જણાવીશું. કારતક સુદ એકમથી શરૂ થતું ગુજરાતી બેસતું વર્ષ 28 ઓક્ટોબર 2019થી શરૂ થઈ રહ્યું છે જે આસો વદ, 14 નવેમ્બર 2020ના રોજ પૂર્ણ થશે. જાણો તમને નવું વર્ષ કેટલું ફળદાયી રહેશે?

શુભાશુભ તારીખોઃ-

માસ    સાનુકૂળ તારીખ પ્રતિકૂળ તારીખ
નવેમ્બર    10,13,15,20,24,26,30 9,14,16,19,21,25,28
ડિસેમ્બર    2,4,5,7,8,18,20,25,31    1,3,6,10,17,19,24,30
જાન્યુઆરી    1,2,3,9,10,15,21,26,29    5,6,11,12,16,18,19,30
ફેબ્રુઆરી    5,7,10,11,12,23,25,28    3,4,6,9,13,17,26,27
માર્ચ    2,3,10,11,27,28,29,30    1,4,5,12,13,20,22,31
એપ્રિલ    7,8,12,14,20,22,26,30    4,5,6,11,15,17,21,27
મે    3,5,7,9,11,17,19,25,28    2,6,8,10,12,14,20,26
જૂન    4,5,6,8,10,14,18,22,25    1,3,7,9,12,15,19,29
જુલાઇ    1,2,9,12,13,15,21,28,29    3,8,10,14,18,19,30
ઓગસ્ટ    2,3,5,7,10,14,16,20,25    1,6,9,12,13,19,21,26
સપ્ટેમ્બર    6,8,13,19,23,26,28,30    5,10,16,18,21,25,29
ઓક્ટોબર    8,10,14,16,20,21,29,31    1,2,3,6,7,9,12,22,25

કુંભ રાશિના જાતકોએ કરવાના ઉપાયઃ-

 • રાશિનો મંત્ર : ૐ વક્રતુંન્ડાય હું|
 • અનુકુળ દેવતા : ભેરવજી
 • અનુકુળ વ્યવસાય : મેડીકલ ક્ષેત્ર
 • અનુકુળ રત્ન : નીલમ, હીરો, પન્ના
 • અનુકુળ ગ્રહ: શુક્ર, બુધ, રાહુ
 • શુભ રંગ : આસમાની, દુધિયો
 • શુભ અંક : 5, 7  
 • શુભ વાર :  બુધ, શુક્ર, શનિ  
 • શુભ દિશા : ઉત્તર, વાયવ્ય
 • મિત્ર રાશિ : વૃષભ, તુલા
 • શત્રુ રાશિ : મેષ, વૃશ્ચિક

સંપૂર્ણ વર્ષમાં કેટલો લાભ થશે?

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી