7 સપ્ટેમ્બરનું અંક ભવિષ્ય / શનિવારે ભાગ્ય અંક 3ના પેન્ટિંગ અને નૃત્ય સાથે જોડાયેલા લોકોને પુરસ્કાર મળી શકે છે

Ank jyotish: numerology horoscope for 7 september 2019, Dr. Kumar Ganesh

Divyabhaskar.com

Sep 06, 2019, 06:04 PM IST

ધર્મ ડેસ્ક: ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 1 છે. જાણો કેવો રહેશે શિવારનો દિવસ?

આજના અંક-

મૂળાંક- 7, ભાગ્યાંક- 1, દિન-અંક- 8, માસાંક- 9 ચલિત અંક- 5

આજની વિશિષ્ટ યુતિ- અંક 8 ની અંક 1 ની સાથે પ્રબળ વિરોધી યુતિ અને અંક 9 ની અંક 7ની સાથે વિરોધી યુતિ.

અંક-1

કોટ્રાક્ટ ઉપર કામ કરનારાને નોકરી સ્થાયી થવાની દિશામાં અનુકૂળતા રહે છે. જો ગ્રામીણ વિસ્તારમાં નોકરી કરતા હોવ તો સ્થાન પરિવર્તન થઈ શકે છે. અત્યધિક દબાણથી બચવું.

શું કરવું- પીપળાને જળ ચઢાવી ઘીનો દીવો કરો.

શુભ અંક- 3
શુભ રંગ- વાદળી

-------------

અંક-2

શરીરની આંતરિક સ્વાસ્થ્ય સમસ્યા પેદા થઈ શકે છે. રિસેપ્શનિષ્ટની જોબ કરનારને અનુકૂળતા રહેશે. પોતાની આસપાસ કેન્દ્રિત રહેશો.

શું કરવું- રસદાળ પીળી મિઠાઈ કોઈ પરણિત સ્ત્રીને ભેંટ કરો.

અંક- 6
શુભ રંગ- ક્રીમી

-------------

અંક-3

પેન્ટિંગ અને નૃત્ય સાથે જોડાયેલા લોકોને પુરસ્કાર કે સન્માન મળી શકે છે. દૂરની યાત્રાના યોગ બની શકે છે. કોઈનું વિશેષ માર્ગદર્શન કરવું પડી શકે છે.

શું કરવું- ગણેશ ભાગવાનને પાંચ ગોળના ટુકડા ચઢાવો.

શુભ અંક- 5
શુભ રંગ- લીલો

-------------

અંક-4

જેની પત્ની તેમના ઉંમરથી મોટી હોય, તેમને વધુ ધીરજ રાખવી પડશે. મહિલા બોસને અધીનસ્થ લોકોને કામને લગતી ગુંચવણો રહેશે. બ્લડ પ્રેશરના દર્દીઓને ખાસ કાળજી લેવી પડશે.

શું કરવું- શનિ ભગવાનને કાળુ કપ઼ડું ભેટ કરો.

શુભ અંક- 8
શુભ રંગ- કાળો.

-------------

અંક-5

કોઈ લોહીના સંબંધીની સાથે કામ કરી રહ્યા હોવ તો ભાગ્યનો સાથ મળશે. ભાગીદારીમાં કામ શરૂ કરવા માગતા હોવ તો મહિલાઓની સાથે કરો કે મહિલાના નામે કરો. ખભાનું દર્દ કે ખેંચાણ રહેશે.

શું કરવું- દૂધમાં દૂર્વા નાખીને સૂર્ય ભગવાનને અર્ધ્ય આપો.

શુભ અંક- 1
શુભ રંગ- સોનેરી

-------------

અંક-6

જો લોન માટે અરજી કરી રાખી હોય તો પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે. આર્થિક લેન-દેનમાં પર્યાપ્ત સજાગતા રાખો. ભારે ભોજન કરવાથી બચવું.

શું કરવું- હનુમાનજીને બે લવિંગયુક્ત ગળ્યા પાન ચઢાવો.

શુભ અંક- 9
શુભ રંગ- લાલ

---------------

અંક-7

મહિલા પ્રશાસનિક અધિકારીઓને પ્રમોશન કે પ્રમોશનની તકો મળી શકે છે. જે પરિવારની મુખી સ્ત્રી હોય, તેમને વિશેષ આયોજન થઈ શકે છે. પાચનશક્તિને લગતી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

શું કરવું- બટુક ભૈરવ મંત્રનો પાઠ કરો.

શુભ અંક- 4
શુભ રંગ- વાદળી

---------------

અંક-8

કોઈ ધાર્મિક જગ્યાએ યાત્રા થઈ શકે છે કે તેની તૈયારી થઈ શકે છે. કોઈ પણ મહિલાપક્ષ સાથે લડશો નહીં. હાથના બાવડામાં કંપારીથી દુઃખાવો રહી શકે છે.

શું કરવું- શિવ પરિવારને ઘરમાં બનાવેલ લોટના હલવાનો ભોગ લગાવો.

શુભ અંક- 2
શુભ રંગ- સફેદ

-------------

અંક-9

વીજળી ટ્રાન્સફોર્મરો અને ઈન્વર્ટરોનો ધંધો કરનારાઓને સમયની અનૂકૂળતા લાભ આપી શકે છે. આંખોની કીકીઓને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે. પ્રતિષ્ઠા ખરડાતા રોકજો.

શું કરવું- ગાયોને ગોળ લગાવેલી રોટલી ખવડાવો.

શુભ અંક- 7
શુભ રંગ- જાંબુડીયો

X
Ank jyotish: numerology horoscope for 7 september 2019, Dr. Kumar Ganesh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી