રાશિ-ઉપાય

આજે સંકટ ચોથે ગણેશની આ મંત્રોથી પૂજા કરવાથી વ્રતનું પૂરું ફળ મળશે

ધર્મ ડેસ્ક: આજે સંકટ ચોથના ખાસ દિવસે ગણપતિની સવાર - સાંજ પૂજા કરવામાં આવે છે. પછી રાત્રે ચંદ્રના દર્શન કરીને ચંદ્રની પૂજા કરવામાં આવે છે. સંકટ ચોથે ગણેશની પૂજા કરવા સમયે ગણેશ મંત્ર બોલવા જોઈએ. મંત્રો વગર ગણેશની પૂજા અધૂરી મનાય છે. પૂજા સમયે લીલા ફૂલ, દુર્વા, ગોળ, તલની મીઠાઈ અથવા અન્ય મીઠાઈનો ભોગ ધરવો જોઈએ. પૂજા સમયે સૌથી પહેલા ગણેશના ધ્યાન મંત્ર બોલવા જોઈએ, ત્યારબાદ પૂજાની સામગ્રી અર્પણ કરવી જોઈએ. એ પછી સ્ત્રોત પાઠ કરીને ગણેશની આરતી કરો. 

 

આ મંત્ર બોલીને ગણેશની પૂજા કરો 
ॐ सिद्धि विनायकाय नमः . ध्यायामि (હાથ જોડો) . ॐ सिद्धि विनायकाय नमः . आवाहयामि (હાથ જોડો). ॐ सिद्धि विनायकाय नमः . आसनं समर्पयामि (ચોખા ચડાવો) . ॐ सिद्धि विनायकाय नमः . अर्घ्यं समर्पयामि (જળચડાવો). ॐ सिद्धि विनायकाय नमः . पाद्यं समर्पयामि (જળ ચડાવો). ॐ सिद्धि विनायकाय नमः . आचमनीयं समर्पयामि (જળ ચડાવો). ॐ सिद्धि विनायकाय नमः . उप हारं समर्पयामि . ॐ सिद्धि विनायकाय नमः . पंचामृत स्नानं समर्पयामि (પંચામૃત અથવા કાચું દૂધ ચડાવો). ॐ सिद्धि विनायकाय नमः . वस्त्र युग्मं समर्पयामि (વસ્ત્ર અથવા લાલ દોરો ચડાવો). ॐ सिद्धि विनायकाय नमः . यज्ञोपवीतं धारयामि (જનોઈ ચડાવો). ॐ सिद्धि विनायकाय नमः . आभरणानि समर्पयामि . ॐ सिद्धि विनायकाय नमः . गंधं धारयामि (સુગંધિત પૂજા સામગ્રી ચડાવો). ॐ सिद्धि विनायकाय नमः . अक्षतान् समर्पयामि (ચોખા ચડાવો). ॐ सिद्धि विनायकाय नमः . पुष्पैः पूजयामि (ફૂલ ચડાવો). ॐ सिद्धि विनायकाय नमः . प्रतिष्ठापयामि (ચોખા ચડાવો).

 
ત્યારબાદ હાથ જોડીને ગણેશજીના આ નામોનો જાપ કરો અને ભગવાનને પ્રણામ કરો  

ॐ गणपतये नमः॥ ॐ गणेश्वराय नमः॥ ॐ   गणक्रीडाय नमः॥

ॐ गणनाथाय नमः॥ ॐ गणाधिपाय नमः॥ ॐ एकदंष्ट्राय नमः॥

ॐ   वक्रतुण्डाय नमः॥ ॐ गजवक्त्राय नमः॥ ॐ मदोदराय नमः॥

ॐ लम्बोदराय नमः॥ ॐ धूम्रवर्णाय नमः॥ ॐ विकटाय नमः॥

ॐ विघ्ननायकाय नमः॥ ॐ सुमुखाय नमः॥ ॐ   दुर्मुखाय नमः॥

ॐ बुद्धाय नमः॥ ॐविघ्नराजाय नमः॥ ॐ गजाननाय नमः॥

ॐ   भीमाय नमः॥ ॐ प्रमोदाय नमः ॥ ॐ आनन्दाय नमः॥

ॐ सुरानन्दाय नमः॥ ॐमदोत्कटाय नमः॥ ॐ हेरम्बाय नमः॥

ॐ शम्बराय नमः॥ ॐशम्भवे नमः ॥ॐ   लम्बकर्णाय नमः ॥

ॐ महाबलाय नमः॥ॐ नन्दनाय नमः ॥ॐ अलम्पटाय नमः ॥

ॐ   भीमाय नमः ॥ॐमेघनादाय नमः ॥ॐ गणञ्जयाय नमः ॥

ॐ विनायकाय नमः ॥ॐविरूपाक्षाय नमः ॥ॐ धीराय नमः ॥

ॐ शूराय नमः ॥ॐवरप्रदाय नमः ॥ॐ  महागणपतये नमः ॥

ॐ बुद्धिप्रियायनमः ॥ॐ क्षिप्रप्रसादनाय नमः ॥ॐ   रुद्रप्रियाय नमः॥

ॐ गणाध्यक्षाय नमः ॥ॐ उमापुत्राय नमः ॥ ॐ अघनाशनायनमः ॥

ॐ कुमारगुरवे नमः ॥ॐ ईशानपुत्राय नमः ॥ॐ मूषकवाहनाय नः ॥

ॐ   सिद्धिप्रदाय नमः॥ॐ सिद्धिपतयेनमः ॥ॐ सिद्ध्यै नमः ॥

ॐ सिद्धिविनायकाय नमः॥ ॐ विघ्नाय नमः ॥ॐ तुङ्गभुजाय नमः ॥

ॐ मोहिनीप्रियाय   नमः ॥
 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP