આજનું પંચાંગ / 7 ઓક્ટોબર, સોમવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

7th October, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Oct 07, 2019, 08:29 AM IST

તિથિઃ આસો સુદ- 9
વિક્રમ સંવત: 2075
આજનો મંત્ર જાપઃ ઓમ સિદ્ધિદાત્રયૈ નમ:
દિવસનાં ચોઘડિયાંઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિનાં ચોઘડિયાંઃ ચલ, રોગ, કાળ, લાભ,ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
શુભ ચોઘડિયાં: 06.34થી 08.02, શુભ- 09.31થી 10.59, ચલ- 13.56થી 15.24, લાભ- 15.24થી 16.32, અમૃત- 16.52થી 18.20, ચલ- 18.20થી 19.52
યોગઃ સુકર્મા
કરણઃ તૈતિલ
રાહુકાળઃ 07.30થી 09.00
દિશાશૂળઃ પૂર્વ
આજનો વિશેષ યોગઃ સરસ્વતી બલિદાન 17.25 પછી વિસર્જન, મહાનવમી- નવરાત્રિ સમાપ્ત, મન્યાદિ, બુદ્ધ જયંતી, સિદ્ધિ યોગ 17.25થી સૂર્યોદય, રવિયોગ અહોરાત્ર.
આજનો પ્રયોગ: આજે નવરાત્રિના છેલ્લા દિવસે 'માં સિદ્ધિદાત્રી'નું પૂજન-અર્ચન કરવું તેમજ કોઈ દેવી સ્તોત્ર કે ઉપરોક્ત મંત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી: નવમી તિથિના સ્વામી શ્રી દુર્ગાજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે તેમની પૂજા કરવાથી તેમજ 'દુર્ગાસપ્તસતિ'નો પાઠ કરવો શ્રેયકર મનાય છે.
નક્ષત્રઃ આજે સાંજે 17.25 સુધી ઉત્તરાષાઢા ત્યારબાદ શ્રવણ.
આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ મકર રાશિ. અાજે જન્મેલા બાળકનું નામ ખ,જ અક્ષર પરથી પાડવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
આરોગ્યઃ વર્ષ દરમિયાન જાતકને આરોગ્ય ક્ષેત્રે મધ્યમ જણાય. તેઓને મુખ્યત્વે પેટ, હૃદય, લોહીને લગતી સમસ્યા વિશેષ જણાય.
વિદ્યાર્થીઃ જાતકનો અભ્યાસ સારો જણાય. તેઓને મનોવિજ્ઞાન, સંશોધન, ઈતિહાસ, સાહિત્ય, ભૂગોળ જેવા વિષયમાં વધારે રસ હોય.
સ્ત્રી વર્ગઃ શરમાળ અને કલ્પનાશક્તિ સારું હોય. પોતાના ચંચળ સ્વભાવના કારણે વર્ષ દરમિયાન સામાન્ય મુશ્કેલી અનુભવાય.
કૌટુંબિકઃ સામાન્ય કરતા પોતાનું વ્યક્તિત્વ અલગ તારવે, રૂઢિગત ધર્મ પસંદ ન હોવાથી કૌટુંબિક વૈચારિક મતભેદ જણાય.

X
7th October, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી