હસ્તરેખા / હથેળીમાં Mના નિશાનને શુભ માનવમાં આવે છે, આવી વ્યક્તિમાં નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે

know the meaning of m sign in palm
X
know the meaning of m sign in palm

divyabhaskar.com

May 11, 2019, 10:23 AM IST

ધર્મ ડેસ્ક : હસ્તરેખા શાસ્ત્ર મુજબ હથેળીમાં બનનાર નિશાન અને રેખાઓ વ્યક્તિની ઘણી મહત્વની વાતોને જણાવે છે.  કોઈ વ્યક્તિની હથેળીમાં M બનતો હોય તો તેને શુભ માનવમાં આવે છે. 
 

હથેળીમાં M બનતો હોય તે વ્યક્તિની ખાસિયતો

હથેળીમાં M બનતો હોય તે વ્યક્તિમાં નેતૃત્વ કરવાની ક્ષમતા સારી હોય છે.

આવી વ્યક્તિ ભવિષ્યને લઈને સજાગ હોય છે. જેના કારણે તેઓને કાર્યમાં સફળતા મળશે છે. 

આવી વ્યક્તિઓ સારા લીડર બને છે. આવી વ્યક્તિમાં નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે. રાજકારણમાં તેઓ મોટું પદ મેળવે છે.

આવી વ્યક્તિની કલ્પનાશક્તિ સારી હોય છે. આવી વ્યક્તિ લોકપ્રિય ચિત્રકાર, લેખક અને સાહિત્યકાર બને છે. આવી વ્યક્તિને પૈસાની તંગી રહેતી નથી. 

આવી વ્યક્તિના પ્રેમ લગ્ન થવાની સંભાવના છે. આ વ્યક્તિઓને  જીવનસાથી સાથે સંબંધો સારા હોય છે.
 

આવી વ્યક્તિ બદલાવથી ગભરાય છે.જીવનમાં આવનાર દરેક પડકારને સરળતાથી સ્વકારે છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી