હસ્તરેખા

ધનુષ આકારની મસ્તિષ્ક રેખાવાળી વ્યક્તિ વિચારોમાં માહિર હોય છે પણ તેને અમુલમાં મૂકતા નથી

ધર્મ ડેસ્ક: સમુદ્રશાસ્ત્રના આધારે આજે મસ્તિષ્ક રેખા સાથે જોડાયેલી વાતો આજે અમે અહીં તમને જણાવીશું.

 

1. ધનુષ આકારે મસ્તિષ્ક રેખા: આ રેખાને પણ શ્રેષ્ઠ રેખા ગણવામાં આવે છે. પણ અમુક બાબતોમાં આવી વ્યક્તિઓ માત્ર વિચારે જ છે તે વિચારને અમલમાં 

મૂકતા નથી.

 

 

2. સીધી મસ્તિષ્ક રેખાવાળી  વ્યક્તિ વિવેક અને બુદ્ધિથી કામ કરનાર હોય છે. ઉચ્ચ અધિકારીઓ હોય છે આવી વ્યક્તિઓ. શારીરિક શ્રમ ઓછો કરે છે આ વ્યક્તિઓ.

 

3. મસ્તિક રેખા જીવન રેખાથી દૂર શરૂ થાય અને નાની હોય તે વ્યક્તિ બીજાની વાતોમાં સરળતાથી આવી જાય છે. પોતાની સ્વતંત્ર વિચારધારા ઓછી હોય  છે.

 

4. મસ્તિક રેખા વચ્ચે તૂટેલી હોય તેવી વ્યક્તિ કોઈ કાર્યને શરૂ તે કરે છે પરંતુ વચ્ચે અધૂરું છોડી દે છે. એકાગ્રતાથી આ લોકો કામને પૂર્ણ કરતા નથી. આવી વ્યક્તિ બીજાની વાતોમાં આવી જાય છે. જેનાથી તેઓને નુકસાન પણ થાય છે.

 

5. મસ્તિક રેખાના અંત ભાગમાં ત્રિશૂલ બનતું હોય તે વ્યક્તિ એકજ ક્ષેત્રમાં નહીં પરંતુ અન્ય ક્ષેત્રોમાં પણ સફળ થઈ ધન કમાઈ છે. આ રેખાવાળી વ્યક્તિને બુધ, મંગળ અને ચંદ્ર એમ ત્રણ પર્વતનું બળ મળે છે. 5. મસ્તિક રેખાના અંત ભાગમાં ત્રિશૂલ બનતું હોય તે વ્યક્તિ એકજ ક્ષેત્રમાં નહીં પરંતુ અન્ય ક્ષેત્રોમાં પણ સફળ થઈ ધન કમાઈ છે. આ રેખાવાળી વ્યક્તિને બુધ, મંગળ અને ચંદ્ર એમ ત્રણ પર્વતનું બળ મળે છે. 

 

6. મસ્તિક રેખા જો હ્રદય રેખાને મળી જતી હોય તે વ્યક્તિ ખૂબ ભાવુંક હોય છે. બીજાની વાતોમાં સરળતાથી આવી જાય છે અને બીજી વ્યક્તિઓ તેનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. 

શુકનશાસ્ત્ર: નાગ-નાગણની જોડી દેખાય તો સમજવું કાર્યમાં સફળતા મળશે અને પ્રતિષ્ઠામાં વધારો થશે

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP