હસ્તરેખા
Home » Jyotish Vastu » Hastrekha » palmistry know about your fate line

તૂટેલી ભાગ્ય રેખા વાળી વ્યક્તિના જીવનમાં અનેક પરિવર્તનો આવવાની સંભાવના છે

ધર્મ ડેસ્ક: હથેળીમાં રહેલી ભાગ્ય રેખા વ્યક્તિ વિશે ઘણુ બધુ કહી જાય છે. સમુદ્રશાસ્ત્રના આધારે ભાગ્ય રેખા સાથે જોડાયેલી વાતો અહીં જણાવીશું.

ભાગ્ય રેખા લાંબી હોય તે વ્યક્તિ પ્રભાવશાળી હોય છે.

તૂટેલી ભાગ્ય રેખા દર્શાવે છે કે વ્યક્તિના જીવનમાં અનેક પરિવર્તનો આવવાની સંભાવના છે.

 

ભાગ્ય રેખાની શરૂઆત જીવન રેખાને અડીને થતી હોય તે વ્યક્તિ પોતાનું ભવિષ્ય જાતે નિર્માણ કરે છે. આવી વ્યક્તિ ટૂંક સમયમાંજ મહત્વકાંક્ષી બની જાય છે.

 

ભાગ્ય રેખા જીવન રેખાને મધ્ય ભાગમાં અડતી હોય તે વ્યક્તિ બીજાના કલ્યાણ માટે પોતાના હિતોનું બલિદાન આપે છે.

 

જીવન રેખાને ક્રોસ કરતી ભાગ્ય રેખા હોય તેઓને મિત્રો અને સંબંધીઓ દ્વારા સહાયતા મળે છે.

 

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

ગ્રહદશાવધુ

રાશિ-ઉપાયવધુ

વાસ્તુશાસ્ત્રવધુ

TOP