હસ્તરેખા / ચંદ્ર પર્વત ઉપરની આડી રેખાઓ દર્શાવે છે કે વ્યક્તિના ભાગ્યમાં વિદેશ યોગ છે

divyabhaskar.com

Apr 23, 2019, 03:43 PM IST
palmistry foreign travel line in hand
X
palmistry foreign travel line in hand


ધર્મ ડેસ્ક: હથેળીમાં કેવા પ્રકારની રેખાઓ હોય તો વ્યક્તિને વિદેશ જવા મળે તે અંગે અહીં હસ્તરેખા એક્સપર્ટ દૂર્ગા પ્રસાદ જણાવી રહ્યા છે.
 

હથેળીમાં રહેલી આ ત્રણ રેખા વિદેશ યોગ વિશે જણાવે છે

1.ચંદ્ર પર્વત ઉપર આડી રેખાઓ હશે તો તે વ્યક્તિના ભાગ્યમાં વિદેશ યોગ છે. હથેળીમાં રહેલી એક નંબરની રેખાઓ જે પિન્ક કલરની છે તે જુઓ.
2.ચંદ્ર પર્વત ઉપરથી નિકળેલી ભાગ્ય રેખા શનિ પર્વત સુધી જાય છે તો તે વ્યક્તિના ભાગ્યમાં પણ વિદેશ યોગ છે. જુઓ બે નંબરની બ્લુ રેખા.
3.જીવન રેખાના અંતમાં માછલીનું ચિહ્ન બને છે, તો તે વ્યક્તિના ભાગ્યમાં પણ વિદેશ યોગ છે. જુઓ ત્રણ નંબરની રેડ રેખા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી