હ્યુમર / ભગવાન કૃષ્ણની વાંસળી વગાડવા પર ગાય વધારે દૂધ આપશે

humour article of Saurabh jain

Divyabhaskar.com

Aug 31, 2019, 01:07 PM IST
આસામથી ભાજપના એક ધારાસભ્ય અનુસાર ભગવાન કૃષ્ણની જેમ વાંસળી વગાડવા પર ગાય વધારે દૂધ આપશે.
- હવે પશુપાલન વિભાગ એ મૂંઝવણમાં છે કે તે દૂધ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રીત કરે કાં વાંસળીવાદન ટ્રેનિંગ યોજના પર!
સ્પોર્ટ્સ ડેના પ્રસંગે વડાપ્રધાને ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરી.
- વિજય માલ્યા, નીરવ મોદી અને ચોક્સીએ તો ચીટ ઈન્ડિયા અભિયાનની ક્યારથી શરૂઆત કરીને તેને ખતમ કરી દીધું.
મધ્યપ્રદેશના મંદસૌરમાં એક સ્થળે ભંડારામાં ખાવા માટે આધાર ફરજિયાત કરાયું.
- સાથે જ પાનકાર્ડ પણ લિન્ક કરાવી દેતા તો વધારે જમનારાને નોટિસ મોકલવાની સુવિધા હોત.
ગૃહમંત્રી અમિત શાહે પોલીસને થર્ડ ડિગ્રી ટોર્ચ છોડી તપાસની વૈજ્ઞાનિક રીતો અપનાવવા કહ્યું.
- તો પોલીસની સ્થિતિ આત્મા વિનાના શરીર જેવી થઈ જશે.
X
humour article of Saurabh jain

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી