તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્હાઇટ હાઉસમાં બાઇડન લઈ જશે "ચેમ્પ" અને "મેજર":ચર્ચામાં છે યુએસ ફ્યુચર ફર્સ્ટ ડૉગ, વ્હાઇટ હાઉસમાં જોવા મળશે "ચેમ્પ" અને "મેજર"

અમેરિકા18 દિવસ પહેલા

જો બાઇડન તેમની પત્ની જીલ બાઇડન સાથે વ્હાઇટ હાઉસમાં આવશે ત્યારે તેમની સાથે બે જર્મન શેફર્ડ ડૉગ ચેમ્પ અને મેજર પણ વ્હાઇટહાઉસમાં એન્ટ્રી કરશે. અમેરિકાના 30 પ્રેસિડેન્ટ સાથે લગભગ ડૉગીઓ રહી ચૂક્યા છે. પરંતુ છેલ્લા 4 વર્ષથી ડોનાલ્ડ ટ્રંપ સાથે કોઈ ડૉગી વ્હાઇટ હાઉસમાં રહેતુ નહોતુ. ડૉગી રાખવાની શરૂઆત જોર્જ વૉશિંગ્ટને કરી હતી. આ પરંપરાને બાઇડન પૂનર્જીવિત કરવા જઈ રહ્યા છે. તેમના બંને પેટ્સ ચેમ્પ અને મેજરને પોતાની સાથે વ્હાઇટ હાઉસ લઈ જશે. એટલે કે હવે આપણને વ્હાઇટ હાઉસની લોનમાં ડૉગી જોવા મળી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો